Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૩] શક અને શસંવત.......સમજુતિ
(૨) શ શબ્દ લખ્યા છતાં વિક્રમ સંવતના અર્થમાં કવચિત તે વાપરવામાં આવે છે. તેનું દષ્ટાંત સર એલેકઝાંડર કનિંગહામ પિતાના “બુક ઑફ એક્સ્ટન્ટ ઇરાઝ' નામે પુસ્તકમાં પૃ. ૨૧ ઉપર આપે છે કે-“In the Saka year twelve hundred and seventy five called Chitrabhanu in the light fortnight of Margshirsha its fifth day and Saturday= “ચિત્રભાનુ સાલના ૧૨૭૫ના શકસંવતના વર્ષે માર્ગશીર્ષ શુકલ પક્ષે પંચમીના દિવસે અને શનિવારે, ” આ પ્રમાણે લેખના મૂળ શબ્દો છે. આમાં “શિકસંવત' એવો સ્પષ્ટ શબ્દ હોવાને લીધે અનેક વિદ્વાનોએ તેને અર્થ શકસંવત્સર' કરીને ૧૨૫ શક=ઈ. સ. ૧૩૫૩ (૧૨૭૫+૭૮)ના વર્ષને ચિત્રભાનુ હેવાનું જાહેર કર્યું છે. પણ તેમના મતથી પોતે ભિન્ન પડતાં સર કનિંગહામ જણાવે છે કે- Nothing can apparently be clearer than this date, which corresponds to A. D. 1353 and yet it is absolutely certain that the word Saka cannot be intended for Saka Era; as the name of chitrabhanu which is the 16th year of the Joviano Cycle corresponds exactly with 1976 Vikramaditya આ સમય જેની ગણતરી કરતાં ઈ. સ. ૧૯૫૩ની સાલ આવે છે, તેના કરતાં વિશેષ સ્પષ્ટ બીજું નિવેદન હોઈ શકે નહીં. છતાં એ પણ તદ્દન સત્ય જ છે કે “ શક' શબ્દ “શકસંવત 'ના ભાવાર્થમાં વપરાયો નથી જ, કેમકે ચિત્રાભાનું તે બૃહસ્પતિ નક્ષત્રના ચક્રમાંનું સેળયું વર્ષ છે અને તે વિક્રમ સંવત ૧૨૭૫માં જ આવેલું છે. એટલે કે અહીં પ્રસ્તુત ૧૨૭૫ના શકસંવતના આંકને, વિક્રમાદિત્યને આંક લેખ જોઈએ, એમ પોતે જણાવે છે. તે પછી બીજું વિવેચન તેમણે કર્યું છે તે અહીં અસંગત હેઈને પડતું મૂક્યું છે. ખરી વાત એ છે કે, આવાં દૃષ્ટાંતે બહુ જૂજ હોય છે.
(૩) “શક શાલિવાહન '=શાલિવાહન રાજાનો શાક, અથવા The Era founded by king Shalivaha=શાલિવાહન નામના રાજાએ પ્રવર્તાવેલ સંવત, or it is used shortly as Saka so and so=અથવા તેને ટૂંકમાં એમ પણ જણાવાય છે કે, શકસંવત ફલાણો ફલાણ. દષ્ટાંતમાં જણાવીશું કે (જુઓ ડે. રેસન કૃત કેઈન્સ ઑફ ડિનેસ્ટી જરનલ ઑફ રોયલ એશિયાટીક સોસાયટી: પારો ૮૩, ૧૮૯૯, પૃષ્ઠ: ૩૬૫) That the dates of the Westin Kshatrapas in 78 A. D; there can be no possible doubt=પશ્ચિમના ક્ષત્રપોએ જે સમયની નોંધ કરી છે તે ખરેખર શકસંવતના વર્ષોમાં જ કરી છે, અને તેની આદિ ઈ. સ૭૮ થી થાય છે. તે વિશે કોઈપણ જાતનો શક ઉઠાવી શકાય એમ નથી.
(૪) રવિ સંવત શક પ્રજાએ ચલાવેલે સંવત અથવા શક પ્રજાને જે માન્ય હતો. તેવો સંવત. ગમે તે અર્થ છે પણ તેમાં શક પ્રજાની સાથે સંબંધ છે એટલું નોંધવું રહે છે.
૫) “ફનુપ' આ સમાસને પદઓદ કરીને ત્રણ શબ્દને શ્યા પાડીએ તો (અ) શકનુ૫કાલ (આ) શક+પકાલ (ઈ) શક+પ+કાલ: આમ ત્રણ પ્રકારે રચના થઈ શકે. તે
(૨) આ પશ્ચિમના ક્ષત્રએ જે શક ચલાવ્યો છે તેની આદિ ઈ. સ. ૭૮ થી વિદ્વાનોએ ગણી છે પણ તે તેમ નથી. (ાઓ પ્રાચીન ભારતવર્ષ ભા ૪, નવમે ખંડ) અહીં તે શકશબ્દ=સંવત્સરના ભાવાર્થમાં વપરાય છે, એટલું બતાવવા પૂરતું જ આ દૃષ્ટાંત ટાંકયું છે..
For Private And Personal Use Only