Book Title: Jain_Satyaprakash 1947 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - શ્રી જન સત્ય પ્રકાશ tવણ ૧૦ સુપ્રભાતિ સમરે સહુ ગુરુ ગૌતમ ચિત્ત ધારિ, ય લેખ લિપઇ શ્રીસંઘ તુમ્હ વાંચીનઈ અવધારિય. દેહા સ્વસ્તિ શ્રીગુરુ મદિર, પ્રણમી આદિ જિjદ, યુગલાર્મ નિવારિયે, ઈક્ષાગ વંશ કુલચલ સકલ લેક સુખ કારણ, મહિમા ગુણમણિ ગે; શાંતિ જિનેટવર પ્રકૃમિ, સોવિનવણું જ દેહ. અશ્વસેન કુલિ દીપ, વામા માત મલાર, પાર્શ્વનાથ પ્રણમ્ સદા, સકલ સંવ જયકાર કલિકાલ સુરત સમે, સિદ્ધારથ સુત સાર; શ્રી મહાવીર જાગિ જાણીયે, ભવભય તારણહાર.. ગગન સમાન ઉત્તર જે, રણઝણ ઘંટા ના સુરનર (સુરવર નરવર) કિન્નરી, ગાયે મધુરે સાદ. સવિન કલશ વિરાજતા, મહિમંડલિ વિખ્યાત કારણું તરણુ મંઠિય, સોભઈ નવ નવ ભાત. નિત્ય નિત્ય નરનારી મહી, પૂજઈ મતિ આનંદ, જિનપ્રસાદ જિહાં દીપતા, પ્રણમઈ ચૌસઠો ઇં. આચારજ વાચક મુનિ, પંડિતના નહીં પાર અવર યુનીસર સાધવી, કરતે ધર્મવિચાર. સકલ નગર શિરોમણિ, ધમી જનને વાસ શ્રી અમદાવાદ નગર ભલું, સવે જન પૂરઈ આર. પૂજ્યાધિ તત્તમ, પરમપૂજ્ય અર્ચનીયાન; પરમાભીષ્ટ ગુણાગરીય, પ્રાપ્ત મહાપમાન મહિ મંડલિ વિખ્યાત તું, સાચે યુગહ પ્રમાણે કલિકાલે સુરતરૂ સમે, ભવિક આશા વિશ્રામ. વચનસિદ્ધિ તણે ધણી, મહિયલિ મહિમાવંત, એક શ્રી પરમાત્માનું સ્વરૂપ વિચાર કરંત. વિવિધ અસંયમ ટાલકે, દ્વિવિધ નહીં લવલેસ, ત્રિવિધ ધર્મ પ્રરૂપકે, ગુર વદે વિશેસ (). નાટિક ઇદ તમાર, તત્વ વહેણને જાણ ત્રય તત્વ સુધાં ધરઇ, પાલઈ જિનવર આંણ. ક્રોધાદિક જે કુઅડ, ટાલઈ ચાર કષાય; મતિ કૃતિ અવધિ કેવલી, ચૌથી મનપર્યાય. ૧૮ A દ ૮ ૮ ૨ ૮ ર દ • 4 - - - For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36