Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈન ધર્મ [ ૨૦. ૭ રા–દુદાજી... ...............સં. –સં. ૧૩૩૬=૧૫ ૮ રાણ-સુરસિંહજી. સં. ૧૩૬-સં. ૧૩૬૧=૨૫ ૯ રાણ-સાંતિમદેવજી..........સં. ૧૧-સં. ૧૩Z૧૨૦ મહામંડલેશ્વર રાણું સેઢાજી અને રાજા દુર્જનશલભજીને સમય અનુક્રમે ૪. ૧૧૦૦થી ૧૨૧૬ અને સં. ૧૨૧થી ૧૨૪૧ સુધી છે. આ બન્ને રાજાઓને સમય તે ગુર્જર ચૌલુકય પાત સિદ્ધરાજ જયસિહ, કુમારપાલદેવ પરમાહત, અજયપાલદેવ અને બાલમૂલરાજ સુધીના સમયનું સામ્યત્વ છે. તેથી સહજ જ અનુમાન થાય છે કે જેનાચાર્ય હેમચન્દ્રસુરિ અને જૈન ધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવનાર મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને જિનેશ્વરના પરમપાસક મહારાજા કુમારપારા દેવના તેઓ મંડલેશ્વર હોવાથી અને ઉપર દર્શાવવામાં આવેલાં કારણથી તેઓએ જેનધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ દાખવી જૈન ધર્મ પાલ્ય હેય એ તદ્દન બનવા જોગ છે. જો કે આ કાવ્યગ્રંથની નોંધમાં દુર્જનશલ્યજીની જ નોંધ છે, પરંતુ તેમના નામની સાથે એક બીજી વ્યક્તિને પણ નામનિશ અને તેણે એ કામ ક્યારે કર્યું તેની મિતિ સાથે આ પ્રમાણ વધુ વિગત પ્રાપ્ત થાય છે ઉર્જનશલ્ય નામે ભૂપાલ, ધનવંત તે અતિસુકુમાર; કષ્ટ કલ્યો તસ પાસ પસાઈ, વિમાન સમાન પ્રાસાદ નિપા. ૨૪ પ્રાસાદ કીધે સુજ એ લીધો, સિધો સવિ તસ કાજ; પ્રત્યક્ષ સુરત સમ નિર્મમ જિનવર આપે અવિચલ રાજ, પૃ. ૮૬ –લાવણ્યવિજપાધ્યાય શિષ્ય નિત્યવિજયજી સં. ૧૭૪૫અગ્યારસે પંચાવન વરસે, દુરિજન સજજન સાથે છે ખી ઝુપુર સૂર્યપુર નામિ, સજજન શેઠ બડા ધન ધામી. ૧૭. દેવ વિમાન સો મંદિર કીધે, લક્ષ્મીતણ બહુ લાહે લીધે. ૧૮ પૃ. ૯૬ -મુનિશ્રી કનકવિજયજી, શંખેશ્વર મહાતીર્થ મુનિશ્રી જયંતવિજયજી અર્થાત વઢીયાર દેરમાં આવેલા શખેશ્વર પાર્શ્વનાથ મંહાતીર્થની ઉપાસનાથી દુર્જનશલ્યને કુષ્ટરોગ નાશ પામવાથી વિ. સ. ૧૧૫૫માં કુંજનશલ્યજીએ સજજન શાહની મદદથી ઘણા પ્રેમપૂર્વક શંખેશ્વર પાર્શ્વનાથના દેવાયને ઉદ્ધાર કરાવ્યો હતો. અને તેઓ ઝીંઝુપુર તથા સૂર્યપરના વાએ હતા. આ નોંધ ઉપરથી તે સં. ૧૮૬ સુધીનું હરપાલદેવનું અરિતત્વ ઉડી જાય છે. પરંતુ પ્રબંધચિંતામણિની નેધ સેઢાજી, માંગુજી અને શેખરાજીને શિહરાજના સમયથી આવા જવા દેતી નથી. જો કે કનકવિજયજીની નોંધ જાની હોવા છતાં પણ તેનું મહત્તવ પ્રબંધચિંતામણિથી વધારે તે ન જ આંકી શકાય, એમણે સાજન શેઠન કાર્ય સાથે દુર્જનશલ્પજીના કાર્યને ભૂલથી અથવા અલ્પ માહિતીથી મેળવી દીધું હોય તે કઈ અસંભવ નથી. સજજન શેઠને અસ્તિત્વમાલ મહારાજા સિધરાજ જયસિંહના સમયને જ છે. એટલે સઢ જીના વખતમાં લુ લાગવાના કારણે જીર્ણ થયેલા દેવલને સમરાવ્યું હોય અને પાછળ દુર્જનશલ્યને પણ લૂ લાગવાથી ઉદ્દત કરવાની જરૂર પડી હોય તે તે બનવા જોમ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36