Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1 એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૨૧ પ્રાથમિક સ્થિતિ સામાન્ય હોય એમ આ જીવતા આપણને ખ્યાલ આપે છે. પાછળથી કવિતામાં જવેલા કારણે દેવી સહાયતાથી તેમને ધનની પ્રાપ્તિ થઈ હતી એટલે હરપાલદેવે પાટડી સ્થાપ્યાનું તે સે વસા અસંભવ જણાય છે. અને તેમના વખતમાં તેઓએ પાટડીમાં રાયગાદી સ્થાપ્યાનું જાણુ ભવતું નથી. પણ એ કામ સેઢાજીએ ધને પ્રાપ્ત થયા પછી કર્યું હોય એ વાત બનવા જોગ છે. ઉપરનીવીરવિજયજીની સ્પષ્ટ નોંધને હીરસૌભાગ્ય મહાકાવ્યના કર્તા, જેઓ સત્તરમી સદીમાં થયા છે તેઓ, તે સતાજીના પુત્ર કુનાલ્યને પણ ઝીંઝુવાડાના વાસી જ રહેવાનું જણાવે છે –
निःस्वादिवेश्वर्यमवाप्य झोझू-पूरातो दुर्जनशल्यभूमान् ॥ सर्ग १ श्लो ४० झांझूपुरे सूर्यपुरोऽनवाप्त ॥७॥ ही. सौ. का. स. १
ઉપરનાં પ્રમાણથી પાટડી ગામ કયારે અને કોણે વસાવ્યું તેના સંબંધમાં હરપાલદેવને ફાળે છે તે ન જ જતું. પાટડીને સ્પષ્ટ નામનિશ જૈન ગ્રંથોમાં હરપાલદેવે સં.૧૧૪૫માં પાટડી વસાવ્યાને નોંધ પછી જૈન ગ્રંથની પ્રશસ્તિમાં નિતલદેવીએ પાટડીમાં પાર્શ્વનાથ
ત્ય અને ઉપાશ્રય બંધાવ્યાની નોંધને ૨૩૬ વર્ષનું અંતર છે, એટલે એ રમંતર દરમ્યાન ગમે તે એ ગમે તે વર્ષમાં આ પાડી વસાવેલું હોવું જોઈએ. પણ હરપાલદેવ, સોઢાજી અને દુર્જનશલ્ય સુધી તે તે નહતું એ સંદેહ વિનાની વાત છે. અએવ ઝાલા વંશની જવલત કીતને સ્થિર કરી શકે તેવું ઐતિહાસિક અને બાણ જરૂરી છે પરમ આ ચર્ચા સ્પષ્ટ દેખાડી આવે છે. અતુ. રાણુ સહાજી
ઉપર આપણે જે બાબતે વિચારી તે રાણા હરપાલદેવ વિષે વિચારી, પણ રાણા સોઢાજીને જૈનદેવ અને જિનેપાસક ગૃહરવિર્ય ગેડીદાસ સાથે કે સંબંધ હતું તેનું વર્ણન ગોડી પાશ્વનાથ સ્તવનમાં આ પ્રમાણે આપ્યું છે
રાણું સોઢાજી સૂર્યપુરમાં રહેતા હતા. તે વખત દરમ્યાન એક વખત બાર વર્ષના દુકાળ પડી ત્યારે સોઢાજી પિતાના કુટુંબના રક્ષણ માટે માલવામાં ગયા. તે વખતે તે ગામમાં વસતા શેઠ ગાડીદાસજી, જેઓ ભગવાન પાર્શ્વનાથજીના પરમભક્ત અને ઉપાસક હતા, તેઓને તેઓ સાથે તડી ગયા હતા. જયારે સુકાળ થયો અને તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે પણ શેઠ ગેડીદાસજી તેમની સાથે હતા. માર્ગમાં ભગવાનની પૂજાને વખત થવાથી વિશ્રામ માટે બેંક સુંદર વડની છાયામાં ગેડીશાહ શેઠે વિશ્રામ કર્યો. તે વખતે સોઢાજી પાણું લેવા ગયા, એટલામાં શેઠને લૂંટી લેવા તાકી રહેલા કાળા સિંહાએ શેઠને સખ જખમો કર્યા. શેઠ ગતપ્રાણ થતાં પહેલાં પાણી લેવા ગયેલા સોઢાજીએ પાછા આવતાં આ બનાવ જોઈ તેમણે કાલી સિંહાને માપી. શેઠ ગોડીદાસે પિતાની અંતિમ અવસ્થાએ મારનારને મરતે જોઈ સોઢાજી ઉપર પ્રેમદષ્ટિ નાખી પરલોક પ્રયાણ કર્યું. રાણા સેઢાજીએ તેમના પરિવાર તથા ઈષ્ટદેવ પાર્શ્વનાથની મૂતિને ઝીંઝા ગામમાં લાવી પુનઃ સ્થાપ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. શેઠ મરીને વ્યંતરદેવ થયા. તેમણે સેઢાજીએ ઉઠાવેલો સવાથી પ્રસન્ન થઈ સેઢાના ઘરમાં પુષ્કળ ધન આપ્યું અને જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સહાય કરી. ઉપરની પ્રાચીન સ્તવનમાં વર્ણવેલી વિગતથી આપણને જાણવાનું
For Private And Personal Use Only