Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
કેટિસ અને મૂર્તિપૂજા
આ જ કવિ આગળ ઉપર ભારજાનું વર્ણન આપે છે તે જ પ્રમાણે અત્યારે પણુ છે.
“ ભારજઈ શ્રી દેવ યુગાદિ. ભારજા કારેલીથી ૧૫ ગાઉ દૂર છે. કાસાહાથી અમે કીરાવલીને બદલે ભારજા પણ જઈ શકત, પરંતુ પહેલા ગયા હોવાથી આ વખતે ન ગયા.
ખરેડી-આબુરેઠ આબુ ઉપર જનાર દરેક પાત્રો અહી ઊતરે છે. ગામમાં સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે, શ્વેતાંબર જૈનમંદિર છે, શ્રાવકનાં ઘર છે. અહીંથી કુંભારીયાજી (અંબાજી) જવાય છે. ઉપર પણ જવાય છે. ઉપર જતાં આવતા માનપુરના મંદિરને હમણાં જીર્ણોદ્ધાર થયો છે. આવી રીતે સહી રાજ્યનાં અમારા રસ્તામાં આવેલાં જૈન મંદિરાને ટૂંક પરિચય અહીં આપ્યો છે. સિરાહી રાજ્યમાં મામડે ગામડે સુંદર જૈન મંદિરો છે, મૂળ મુદ્દે વિમલમંત્રીશ્વરે આબુ અને કુંભારીયાજીનાં ભવ્ય મંદિર, કળા અને કારીગરીનાં અપૂર્વ ધામરૂપ મંદિરના નિર્માણ કરાવ્યા પછી આ પ્રદેશ ખૂબ જ ખીલથી છે. એમાંયે ચંદ્રાવતી ભાંગ્યા પછી ત્યાંના દાનવીર ધર્મવીર જેને આ પ્રદેશમાં ફેલાયો અને જ્યાં જ્યાં પિતે નિવાસ કર્યો ત્યાં ત્યાં પોતાની ધર્મભાવના જીવતી રાખવા સમ્યકત્વની શુદ્ધિના મહાન સાધનરૂપ સુંદર જિનભવન, પૌષધશાળાઓ ધર્મશાળા અને દાનશાળાઓ વગેરે સ્થાપ્યાં, આજે જેના પ્રાચીન અવશેષરૂપ પ્રાચીન ભવ્ય મંદિર છે. જ્ઞાનવિમલસૂરિવરજી પણ અહીંની યાત્રા કરી કથે છે, જે તદ્દન સાચું લાગે છે –
“સીહી દેસે જૈન વિહાર તે કહેતાં ન આવે પાર;
ગામ ગામ ગિરિ વિષમેં કામ, દેહરાં દીસે અતિ ઉદ્યામ.” આ પ્રદેશમાં વિચરી સાધુ મહાત્માઓ અને શ્રાવક મહાનુભાવોએ યાત્રાને લાભ લેવા જેવા છે.
સેક્રેટિસ અને મૂર્તિપૂજા
(મૂળ લેખક–સ્વામી જગદીશ્વરાનન્દ) અનુવાદક - પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજય (ત્રિપુટી)
સોક્રેટિસ તે પ્રાચીન ગ્રીસને શ્રેષ્ઠ અષિ અને ગિ છે. તેના અસલી ઉપદેશ સાથે હિન્દુ દર્શનને એકદમ નિકટતા છે, તેનો મુખ્ય ઉપદેશ અને હિન્દુ સમાને રિત્તિ એક છે.
અત્યારે કેટલાએક પંડિત પ્રીની પુરાતત્ત્વશોધ આ પ્રમાણે પ્રકાશ પાડે છે કે, (પ્રાચીન ગ્રીસ પ્રાચીન ભારતનું રૂપાંતર છે, અથવા transplanted India.
મિ. યાનન કિજેને ઈંગ્લંડની વિખ્યાત દર્શન પત્રિકા “હિમાર્ટ જર્નલ”માં સોક્રેટિસના જે ઝાલેમ પરિદર્શનનું વર્ણન તથા હિબ્રુદેશને જ્ઞાની સાબીબેને આજની સાથે થયેલ સંવાદ પ્રગટ કર્યો છે. તેમ જ સેક્રેટસ મૂર્તિપૂજાની વિચારણા પણ આલેખી છે.
પ્રાચીન ગ્રી પ્રાચીન ભારતની જેમ અનેક દેવ-દેવીઓની આરાધના કરતે હતો. ગ્રીક દાર્શનિક સેક્રેટિસ અને બીબેન આજાને સંવાદ આ પ્રમાણે છે –
સેક્રેટિસ-મહાશય! યહુદી સમાજ યાભે–દેવતાની કઈ મૂર્તિને સાચી માનતો નથી, એમ નથી, કિન્તુ ડેવિડ જેનાથી તમારા બાઈબલનાં અનેક તાત્રો અને સામ પ્રાપ્ત થયેલ છે તેણે તે પાબેને બહુ મૂર્તિ ઉલ્લેખ કરેલ છે. તે તે માટે શું સમજવું ? ડેવિડ છે
For Private And Personal Use Only