Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૩ કી સાંઝે પાંચ વાગે ખરેડા પહોંચ્યા. પદર માઈલના વિકાર થયો. આ કવલી એ “કાઉલી” છે. પંદરમી સદીમાં અહી શાંતિનાથજીનું મંદિર હતું, એ જ પ્રમાણે અલ્લાવધ પણ છે. શ્રાવકેનાં ઘર ઘટયાં છે. વ્યવસ્થા સામાન્ય છે. કીરાવલીથી ખરેડી જતાં વચમાં આવું તારટોલી (તારલી, તારટેલો ગામ). રસ્તામાં અમને વિચાર આવ્યું હતું કે આબુની તવારીમાં, ટેલીગ્રામ ” કે જ્યાં ઉદ્યોતનસૂરિજીએ વિશાલ વટવૃક્ષ નીચે આઠ (૮૪) સાધુમહાત્માઓને આચાર્ય પદ્ધ–સુદિપદ આપ્યું હતું અને વડગની સ્થાપના થઈ હતી તે વાગચ્છની સ્થાપનાથી પૂનિત થયેલું ગામ આટલામાં હોવું જોઈ એ; ત્યા ખરેડી આવતાં પુલ ઉપર તારટોલી ગ્રામ નામ સાંભળ્યું, ચારે બાજુ ઝાડી છે. વાનાં વૃક્ષે પણ છે. અહીં અત્યારે તે શ્રાવકનાં ઘર કે મંદિર નથી, પણ અહી મંદિર હતું એને ઉલેખ મળે છે. એ-- “ સાંતપુર આબથર્ડ તડતલિ, સાંગવાડિ, ભારયે કાલી –શીલવિજયજી ) કવિ મેઘ કહે છે–“ આઉલી તડીતલી પ્રાસાદ એ બિહુ ચાનક દેવયુગાદિ” આ તડીતલી એ જ તાલી છે. અને મારી કરપના મુજબ મને અહીં ટેલીગ્રામ' ની સભાવના લાગે છે. બાકી તે પુરાતત્ત્વવિદોની શોધમાં આવે તે ખરું. અહી અત્યારે તે ઘેડ રબારી પટેલ-વગેરેનાં ઘર છે, ધાડાં ઝૂપડાં છે, ગામ બહાર મોટી નદી છે અને ઝાડ ખૂબ છે. સ્થાનની શોધ કરવા જેવી જરૂર છે. કોલી, કામહદ અને કીરાવલીમાં પ્રાચીન મંદિરો હતા, જેનો ઉલ્લેખ તમાલામાં આવી રીતે આપેલ છે – “નીતાડી પાંત્રીસ દીઠી કાચલી આર મીઠી છે –(આગમ ગર૭પતિ શામહિમાવિરચિત તીર્થમાલા) કાસાઢે છ વીર યુગદિ” ઘાણ વીર નમું પ્રાયાદ–(શીલાવજય તીર્થમાલા) * * * * કાંસિદ્ર દેવ વર્માણ હે. પ્રતિમા દસ મોહનગારી – મહિમાવિચિત તીર્થમાલા) “કાસહદે અરબદ તલહટી આદિ નેમિ પૂજ્યઉં પાય લટી. – કવિ મેઘવિરચિત તીર્થમાલા) અત્યારે સિરોહી સ્ટેટમાં આ કારહદ લઘુકાશી કહેવાય છે. ત્યાં નદી છે તેને ગંગાનદી માને છે. તીર ઉપર મહાદેવજીનું મંદિર પણ છે. પરંતુ કવિ મેલ કાસરહદને બદલે લઘુ માણારસી–લઘુકાશી બીજી વર્ણવે છે.– વાંચો તેમના જ શબ્દો “ ઉંબરણુ લઘુ બાણારસી તેહની વાત કહું હિત્ર કિસી; ઉંબરણી અરબદ તલટી પ્રાસાદ કરાવિë સંધિ હટો.'' --(કવિમેવ) આબુમરા ઉમરણી પૂરી.” એટલે ગાણની ધરતીમાં–આજુબાજુમાં ઉભરણી પ્રસિદ્ધ હતું. અહીં એટલું સચવું છું કે બામણવાડા પાસેનું ઉરી ગામ એ આ ઉંબરણી નહિં. ઉંબરણીમાં સુંદર જિનમંદિર તે છે જ. હવે કીરાવલીનું વર્ણન ચિ-- “ કારકલી પ્રાંતિજીણું” --કવિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36