Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ રાયબહાદુર ગોરીશંકર હીરાચંદ એઝાએ પોતાના સિરોહી રાયકા ઇતિહાસમાં સિરે રાજ્યના લેખે આપ્યા છે ખરા, પરંતુ એમના જેવા પુરાતત્ત્વવિદે જૈન મંદિરના આવા પ્રાચીન લેખો તરફ તદ્દન ઉપેક્ષા જ કરી છે આ ઉચિત નથી. એમના જેવા ભારતીય પુરાતત્ત્વવિદની આ ઉપેક્ષા દરેક સજજને ઇતિહાસ-પુરાતત્ત્વવિદને જરૂર ખટકે તેવી છે. આવા પ્રાચીન લેખો ન લેવામાં કદાચ ઓઝાઇને કાંઈ જ ખામી ન દેખાઈ હોય, કિંતુ ભારતીય પુરાતત્ત્વ ઈતિહાસમાં તો આ મહાન ખામી જ રહી ગઈ છે.
આ કાસાહદને કાસવહ તરીકે વર્ણવ્યાના ઉલ્લેખો મળે છે, તેમ જ ગામ ઉપર ગચ્છા નીકળ્યાના પ્રાચીન લેખો પણ આપું છું, જેથી સૂઝ પાઠકે આ નગરના માહાભ્યને સારી રીતે પીછાની શકશે.
संवत् १३०० वर्षे वैशाख वदी १ शुक्र श्री कासहदगच्छे
નીચેના ચાર લેબ સં. ૧૨૪૫ના છે. લેખે સરખા છે એટલે બધા લેખ નથી આયા. ____ श्री ऋषभनाथस्य ॥ संवत् १२४५ वर्षे वैशाख वद ५ गुरौ. कासहदगच्छे श्री सिंहसूरिमिः प्रतिष्ठितं मंगल
श्री शान्तिनाथस्य ॥ संवत् १२४५ वर्षे वैशाखवदि ५ गुरौ महामात्य पृथ्वीपालात्मज महामात्य श्री धनपालेन वृ. भात ठ० जगदेवश्रेयसे श्री शांति (नाथ) प्रतिमा कारिता कासहदगच्छे श्री सिंहसूरिभिः प्रतिष्ठिता.
એક સંભવનાથજીની મૂર્તિ છે. એક ચે લેખ છે. સંવત વગેરે બધું એક છે. સ્ત્રીના કલ્યાણ માટે છે એવું વધારાનું છે તેમજ
“ ઢીય શ્રી સિંહરિમિ सं. १२४५ वर्षे कामहेंदीयगच्छे उद्योतनाचार्य संताने श्री पार्श्वनाथ मूर्तिः પ્રતિષ્ઠાપક છે શ્રી ઉદ્યોતનાચાર્ય શ્રી—છી સિંહસૂરિમિ નીચેનો લેખ એથી પ્રાચીન છે –
८०॥ संवत् १२२२ फालगुन सुदि १३ रखौ कासहदगच्छे श्रीमदुधोतनाचार्यसंताने अर्बुद वास्तव्य श्रे. वरणाग तद्भार्या दूली (तत्पूत्रौ) तात् पुत्रौ श्रे. छाहरवाहरौ प्रथम [स्य] भार्या जासु तत्पुत्रा देवचंद्र, वीरचंद्र पासचंद्र प्रभृति समस्त कुटुंब समुदायेन श्री पार्श्वनाथ बिंबं आत्मश्रेयोऽर्थ कारितमिति ॥' मंगलं महाश्रीः॥ चंद्राकै यावन्नंदति चिरं जयतु । छ
સં. ૨૨ સ હૃાો એક તીથી
(આબુ લેખસંગ્રહ ભાગ બીજો–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજે, બને પુસ્તકમાંથી લેખે લીધા છે.).
For Private And Personal Use Only