Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ (મનુટુપ) યથા ક્ષત્તિ મેવાનાં, મશીન્નતા પિતા ' पमिनीव यथा हंसास्तथाऽहं तव दर्शनम् ॥ ६॥ यथा स्मरन्ति गोवंशं चक्रवाकी दिवाकरम् । सती स्मरति भर्तार, तथाऽहं तव दर्शनम् ॥७॥ અનેક ગુણ શ્રી પૂજ્યજીના એક મુખે એક જિહાએ ગુણ ગાતા પાર ન પામીએ, પરમ પૂજ્ય પરમ બાંધવ, દિનદિન અધિક પ્રતાપ તેજયશ, સલ ભટ્ટારક, પુરા પુરંધર ભટ્ટારક સીરામણિ. શ્રી. શ્રી. ૧૦૫ વિજયપ્રભસરિયર સપરિવારાન, ચરણ કમલાન સૂરત નગરાત સંઘ સમસ્તકેન ત્રિકાલ વન અવધારવી. યત અવશ્રી શ્રીપૂજ્યજીના પદ પ્રસાદથી સર્વને સુખ સાતા છઈ, પૂજ્યશ્રોના સુખ સમાધી, નિરાબાધ પણાના લેખ લિષી વિકને સંતોષ ઉપજાવવા.શ્રીપૂજ્યજીને આદેશ પંડિત શ્રી કૃષ્ણવિજયગણિ ચતુમાસું સૂરત પધાર્યા તેણે કરી ઘણું ધર્મ ધ્યાન વિશેષથી ચાલ્યાં આઈ શ્રીન્યજીને પ્રસાદથી પૂજા તથા પ્રભાવના તથા સામીવાછલ્ય સર્વ હવા છઈ તેહની લગતી આસાઢ ચઉમાસાનાં ૧ તથા અડાઈધરનાં પારના સાવક શ્રાવિકા બાલગોપાલને મં, ઊદઈ કરાવાં છઈ બીજું શ્રી પં. શ્રી કરણવિજય પધારે ધર્મ ધ્યાન ઘણું વિશેષથી ચાલ્યા છે. શ્રાવક શ્રાવિકાના મન ઘણુ ઠામ આવ્યાં છઈ તથા પં. કૃણુવિજય ગણિ ઘણું સંગી વૈરાગી દીસઈ છઈ, તથા બીજું 'કૃણબીજયજીનું ઘણું વર્ણન તે હિષાએ જે પૂજીને અજાયું હએ, ઘણું લિલિયે તે કામમૂ દિસે, વલી જે ગામનું ભાગ્ય હશે ત્યાંહા આદેશ પ્રસાદ શાશે. બીજું સુરતના સંઘ ઉપરિ કૃપા કરી શ્રી સુરતના દેવયાત્રા કરવા પધારવું. પૂજ્યશ્રી દેવયાત્રા કરે ત્યાહાં સુરતના સંઘનઈ સંભાર. પંડિત શ્રી કૃષ્ણવિજય ગણિ સપરિવારની વ૧૦૮ વાર અવધારવા માં સુરતના સંઘ ઉપર કૃપા કરી લેવું પ્રસાદ કર, વલી સેવા શરષાં કામ કાજ પ્રસાદ કરવાં, વલી એ પાસાના વરેપ સમાચાર વિ. જણાવવા. દહી, કયાહ કોયલ કયાં હો આંબવન, કિહાં દુદ૨ કિહાં મે; વિસર્યા નવિ વીસરે, ગિઆ તણ સનેહ. ગિઆ સહેજે ગુણ કર, કંત મ કારણ જાણ; તરુ સિંચે સરોવર ભરે, મેઘ ન માંગઈ દાણ. મન પસરે જિમ માહ, તિમ જે કર પસદંત, ચર ગ્રહી શરણ રહી, અમૃત વાણી સુણત. સંવત ૧૭૨૪ વર્ષે કાર્તિક શુદિ ૧૦ દિને. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36