Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- [વર્ષ ૧૨
૧૫૦ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ સંઘ સહુ મિલિ પાછો જાય, હીયડા માહે દુખ ન સમાય; હઈ હઈ વાત કહીંઇ કિસું, સ્વેછ થકી કિમ લેઈ તિસું. ૧૭ ધર અભિગ્રહ વિવિધ પ્રકાર, શ્રીભગવંત કરો અમારું પાર; નિરત ગામ વસે પુન્યવંત, સંઘવી વરજંગ બહુ ગુણવંત. ૧૮ અનહ તણે તિણ લીધે નમ, પાસમૂરતિ છૂટે તિહાં સીમ; પાસ પૂજી હું અનહ મેસ, હિવે જો તે પુન્ય વિસેસ. ૧૯ નીવડે ઘડે થયા અસવાર, નીલા વઆ પહરે સિરસાર પર ને પિમ સાથ, પ્રગટ) થયા શ્રી પારસનાથ. ૨૦ ગજનીખાન તું સૂતે જાગિ, વેગ ઉઠ મુજ ચરણે લાગક મુજને મૂકે નયર ભિનમાલ, નહિતર રૂઠો કાલે કાલ. ૨૧ જે રૂડું તો થાસ્થ વિયું, ધરણેન્દ્ર વચને એસ્ય ઉચયું; તૂઠો આપે રિદ્ધિ અપાર, અરીઅણુ માહે જેજેકાર. ૨૨
વસ્તુ ખાન ગજની ખાન ગજની, ચઢયો અહંકાર; બોલત બાંગડ બેલડ, ભતખાના તું કયા ડરાવૈ કરે સહિ બરે, બડા ભાગ મેરા કહાવે; રૂઠો તુઠે ક્યારે કરે, હમ ખુદાયકે યાર; મુસલમાન માટે મુલક, ભૂતખાના ખયકાર,
દ્વાલ સુણિ બે પાસ! વાત તુ મેરી, ટુક ટુક કાયા કરૂંગે તેરી,
સેરી સેરી ફેરવું એ. દેખું ક્યા તુ મુજ દેવ, તું કે મેરા કયા લેવે,
દેવે કયા તુજ સેવકો એ. પાસ કપાવી સૂતો ખાન, ધરણેન્દ્ર પાસતણે પરધાન
ધ્યાન ધરે ફલ દાખીઈ એ. ટક માંહે ઉપની માર, હસતી ઘેડા હુઈ સંઘાર
ઠામ ઠામ ઑછ મરે એ. બીબી બેટા બંધન બે લે, નયણ દેખા ન થયો અકરે છે,
વહે લોચન સુંદરઈએ. જાલોરી શકેષી જે, નવી વરસેં તહાં ફેરૂ મેહ
તેડ લડે તડકે પર એ. પરજાલોક કરે પુકાર, પાસ મુરત છોડે ખનુકાર;
મહીર કરો સહુ સંઘ તણું એ.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52