Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચર્ચરી (ચર્ચરિકા) T૧૫૯ "जयउ जयउ सिरिरिसहपहु तिहुयणि पढमजिणिंदु । “તુંગ' મંજુ તમત્તિમરના નવ દ્વિત્રુિ ” " नयण सलूणउ जिणपहु कह वि मेल्हण जाइ । सरोरु पाच्छउं वाहुडइ मणु पुण तहि जि ठाइ ॥ २४ ॥ कडिहिं कछोटा माथइ चोटा अवरहं कापडिय होइ । देवंग वेस सिरि लंवा (? बा) केस जिणवर कापडिय जोइ ॥ ३५ ॥ नंदउ जिणवरधम्म जगि नंदउ चउविह संधु । ગાઢું ઘસાય સિદ્ધિવઘુ માવિયા રેયર્ સાધુ / રૂ . ” આ કૃતિ જે તાડપત્રીય પ્રતિમાં છે તેમાંની કેટલાક જિનપ્રભસૂરિની કૃતિ છે એ ઉપરથી તેમજ ઉપર્યુંકત ૩૪મી ગાથામાં “જિણપહુ” શબ્દ છે એ ઉપરથી હું આના સ્ત તરીકે જિનપ્રભસૂરિનો નિર્દેશ કરવા લલચાઉં છું. આ કૃતિ અપ્રસિદ્ધ હોવાથી ઉપયંત પટ્ટો અનુવાદ આપું છું – ત્રણ ભુવનમાં પ્રથમ જિનેન્દ્ર, શત્રુંજયના ભૂષણરૂપ તેમજ અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવામાં નવીન સૂર્યરૂપ એવા શ્રી ઋષભ પ્રભુને જય હે, જય હો. જિનપ્રભુ નયને સલૂણું છે અથવા જિનપ્રભુ લાવણ્યથી યુકત નયનવાળા છે એને કેમે કર્યા મેલાય તેમ નથી. શરીર પાછું વહે છે-વળે છે, પણ મન તો ત્યાં જ રહે છે. કેડે કટ અને માથા ઉપર રોટલી છે બાકી “ કાપડિય' છે. એમના અંગને વેવ દેવ જેવો છે. એમના માથા ઉપર લાંબા વાળ છે. એ જિનેશ્વર “ કાપડિય” જણાય છે. દુનિયામા જિનેશ્વરને ધર્મ સમૃદ્ધ બને અને ચાર પ્રકારને સંધ ચમૃદ્ધ થાઓ કે જેમની કૃપાથી મુકિતરૂપી વહુ ભવ્ય (છ)ને આધુ (? લાઘવ) અપે. ગુરુસ્તુતિચાચરિ–આ પણ પૂર્વોક્ત સૂચીમાં નોંધાયેલી “અપભ્રંશ' કૃતિ છે. આ સૂચી (પૃ. ૨૬૮ )માં આનું પહેલું અને પંદરમું (છેલું) પદ્ય નીચે મુજબ અપાયેલું છે. " नंदउ पुण्डरीउ गोयमपमुह गणहरवंसु । नामगहेण विह जाहं फुड्डु जायइ सिवसुहफंसु ॥ १॥" " सहला ताहं जि दिहडा सहला ताहं जि मास । ले गुरु वंदइ विहिपरि ताहं जि पूरिय णास ॥ १५॥" આ પણ અપ્રસિદ્ધ કૃતિ છે એટલે આ બે પદ્યને હું અહીં અનુવાદ આપું છું – પુંડરીક તેમજ ગૌતમ ગણકરોનો વંશ સમૃદ્ધ છે કે જેમનું નામ લેવાથી પણ આ જગતમાં મુકિતના સુખને સ્પર્શ સ્પષ્ટ રીતે થાય છે. જેઓ ગુરુનું વિધિપૂર્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52