Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 5 વર્ષ ૧૨ વારિઉ મોહ મતગજ, ગ જગત જગ અવતસ; જસુ જસ ત્રિભુવનિ ધવલિય, વિમલિય યાદવવંસ. શ્રી આત્માનંદ જન્મ શતાબ્દ સ્મારક અંક- મીશ્વર ચરિત' ફાગબંધ પ. ૪૭. (૨) આવિય માસ વસંતક, સંત કરઈ ઉત્સાહ, મલયાનિલ મહિ વાઉ, આય૩ કામ ગિદાહ. ૧૭ “ફાગુકાવ્ય' નતર્ષિ. સમરવિ ત્રિભુવનસામણિ, કામણિ સિર સણગાર; કવિયણ વણિ જ વરસઈ, સરસ અમિઉ અપાઇ. ૧ – પાવાગઢથી વડોદરામાં પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ “જીરાપલ્લી પાશ્વનાથ ફાગુ' પૃ. આ અવતરણે ઉપરથી આપણે ઉપયુંક્ત નિર્ણય ઉપર સહેલાઈથી આવી શકીએ. આ પદ્ધતિએ “ફાગબંધ' કાવ્યને ચકાસીએ તે “અતિહાસિક જેન કાવ્ય સંગ્રહ”ના પૃ. ર૧પમાં આપેલા “ગુર્વા લિ ફાગ’ને “ફાગબંધ' નામ આપવું એ ભૂલ ગણાય. શ્રી. નાહટા એ “જન સત્ય પ્રકાશ”ના વર્ષ ૧૧ના ૧૨મા અંકમાં જણાવેલ “પાચ પાંડવ ફાગુ' અને “જિનચંદ્ર સૂરિ ફાંગુ’ માં જે ઉપર્યુક્ત રચનાશાલી આલેખાયેલી ન હોય તો “કાગ' નામ આપી શકાય નહિ, એવું મારું મંતવ્ય છે. કાગબંધ' કાવ્યોમાં શૃંગારિક કે ટાણુ જેવું વર્ણન હોવું જોઈએ એવું નથી હોતું, પણ મોટે ભાગે વસંતવર્ણનમાં એનો ઉપયોગ થયેલો જોવાય છે. એટલે એમાં કોઈ વ્યક્તિનું ચરિત હોય કે તુકાવ્ય હાય પણ ઉપર્યુક્ત પદ્ધતિ જ તેમાં મુખ્ય હેાય છે. શ્રી. કાપડિયાએ આપેલી યાદિમાં, મારી પાસે પણ એક “વસંતશૃંગાર ફાગ' નામે સબંધ કાવ્ય છે, તે પણ ઉમેરી શકાય. એમાં એના કર્તાનું નામ નથી. પણ એમાં વિશિષ્ટ પ્રકારના કવિત્વની ઝમક છે; એટલું અહીં જણાવી દઉં છું. થોડા સમયમાં હું તેને પ્રસિદ્ધ કરવા ધારું છું. જન મુનિઓએ જીવનમાં ઉલ્લસ પ્રેરતાં કાવ્યો નથી રમ્યાં એવું કહેનારાઓ સામે આવાં કણબંધ, બારમાસા,વિવાહલા અને એવા બીજા નામનાં વિરહ કામે જવાબરૂપ છે. એમ કહેવું અનુચિત નથી. બેશક, જૈન મુનિઓએ ઉલ્લાસ પ્રધાન કાવ્યોમાં પણ સંયમની સીમા તે આંકી જ છે. [ 2 ] “નારી નિરાસ ફાગ' અપનામ “નેમિનાથ ફાગ’ પણ આવા જ પ્રકારનું સુંદર કાવ્ય છે. મારી પાસેની તેની એક ત્રણ પત્રની પ્રતિ ઉપરથી મેં સંશો અને અહીં પ્રકાશમાં મૂકવું છે. આ કાવ્યની ખાસ વિશેષતા એ છે કે “ફામબંધ આ કાવ્ય તે જ કવિએ રચેલા સંસ્કૃત ઑકોના છાયાનુવાદરૂપે આપેલું છે. આ કલાકાર કવિ બે સ્ત્રી માં લલિત અંગે પ્રતિ માનવીય શંગારભાવનાને ખ્યાલમાં રાખી તેના પ્રતિ વિરાગભાવ દાખવવાના સોમપ્રભ રિના શૃંગાર વૈરાગ્ય તરગિણી”ની જેમ ઉપદે આપેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52