Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નવી મદદ ' ૨૫) પૂ. મુ. મ. શ્રી. ધર્મસાગરજીના સદુપદેશમી જન મહાજનની પેઢી, ઊંઝા. ૨૦) પૂ. મુ. મ. શ્રી. હંસસાગરજીના સદુપદેશથી જેનરાધ, શાંતાક્રઝ. ૧૦) પૂ. મુ. મ. શ્રી. કૈલાજ્યસાગરજીના સદુપદેશથી જૈનરાધ, રાજગઢ. પ્રતિષ્ઠા (૧) વડેદરા ( એ. પી. રેવે ) માં સ. ૨૦૦૩ ના માહ શુદિ ૫ ને સોમવારના રાજ, પૂ. આચાર્ય મહારાજ શ્રી. વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં, શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. ' (૨) છનીઆરણાં . ૨૦૦૩ ના માહ શુદિ ૧૫ ને બુધવારના રોજ, પૂ. મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં, પ્રતિષ્ઠા કરવામાં આવી. અમદાવાદના ગ્રાહક ભાઈઓને ૮૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કેછેલા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયો ટો થયેલ હોવાથી, અમદાવાદના શાહુકભાઈઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચાગ્ય માણસ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનતિ કરવામાં આવે છે કે–દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની રકમ, રવિવાર સિવાયના દિવસે, બપોરના ૧ થી ૩ ની વચમાં, સમિતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરી દેવાની ગોઠવણ કરવી. આશા છે કે આ ધાર્મિક સંસ્થાનાં નાણાં તાકીદ ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે. --૦થાવસ્થાપકે. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા રોડ : અમદાવાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52