________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
શ્રી જૈન સત્ય પ્રકાશ
ww
[ વર્ષ ૧૨ સ્વીકારી લે, એમાં જ તારું અને જગતના જીવાનું કહ્યુ છે. સાંસારસમુદ્ર પાર ઉતારવાની તાકાત આ સર્વવિરતિ ધર્મોમાં–ચારિત્રમાં છે. જેણે આ ચારિત્ર ધના આશ્રય કર્યો તે સંસારસમુદ્ર જરૂર તરવાને. આ તારું ધન, આ યુવાની, આા રૂપ, આ બધું ચાર દિવસની ચાંદની જેવું છે, જ્યારે શાશ્વત્ છે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માના સજ ગુણ્ણા આ છે. આત્મિક પ્રેમ એ શાશ્વત પ્રેમ છે; આત્મિક પ્રેમ એ જ અવિનાશી પ્રેમ છે.
રુકિમણી—મુનિવર ! આજથી હું આપને મારા ગુરુ સ્થાપુ છું અને નાના ઘરના કુંડાળામાંથી નીકળી વિશાળ વિશ્વના કુંડાળામાં આવું છું. મારાં હૃદયનાં તાળાં આપે ઉધાડી નાખ્યાં. આપનાં સાગ, તપ, સયમ અનુપમ છે. આપે આરે અને જીવનનું ખરું હાર્દ સમજાવ્યું. જીવનની સાચી રસિકતા ભાગે! ભાગવવામાં નહિ કિન્તુ ભાગના ત્યાગમાં છે એ સમજાવ્યું. આજથી હું સયમના માર્ગે વિચરીશ.
ધનશ્રેષ્ઠીએટા ! મેટા ! સાચવજે ઢાં, સંયમ પચ દેવલે છે. ખુલ્લે પગે વિચરવું, ઉષ્ણુ જળ પીવું, સુકું પાકુ ખાવું, તપ કરવાં, ટાઢ નેતા સહેવા. બેટા! તારાથી આ બધુ સહેવાશે ?
રુકિમણી—પિતાજી, હું આપના જેવા વીર પિતાની પુત્રી છું. મેં મારા મનથી એક વીર પુરુષને પતિ તરીકે સ્વીકાર્યા હતા, હવે એ મના શુરવીરના માર્ગે હું પણુ ચાલી શકીશ એમાં લગારે સરૃદ્ધ ન રાખશે. પિતાજી, હવે આપણા સંસારી સંબંધ પૂછ્યું થાય છે. આ વજ્રસ્વામી સાથેના મારા આજથી ગુરુ અને શિષ્યને સંબંધ જ રહેશે. એ ભૂતલમાં વિચરી જૈન શાસનની વિજય પતાકા સત્ર ફરકાવે એ જ મારા હૃદયની અભિલાષા છે.
ધનશ્રેષ્ઠી—મેટા ! ધન્ય છે તને ! ધન્ય છે તારા ગુરુદેવને ! સદાયે તારું કલ્યાણ થાશે એમ પ્રગ્નું છું. મારું જીવન આજથી પલટાય છે. હવેથી જિનશાસનની પ્રભાવનામાં મારી લક્ષ્મી વાપરીશ.
આય વસ્વામી—મહાનુભાવ, સમસ્ત ભારતમાં ગામેગામ સુંદર જિનભૂવના મધાવા, વિદ્વારા કરાવે. આ` અને અના` દેશમાં સમ્રાટ્ સ'પ્રતિરાજે પ્રગટાવેલ જૈન ધમની ખ્યાતિને જ્વલંત રાખવા પ્રયત્ન કરે.
ધનશ્રેષ્ઠી——ગુરુદેવ, આજથી આ મારુ તન, મન, ધન જિનશાસનની સેવા માટે જ છે. આ નશ્વર દેહ, આ નશ્વર લક્ષ્મી જિનશાસનની સેવામાં વપરાઈ શાશ્વત શા એજ મારી અભિલાષા છે.
આખા પાટલીપુત્ર નગરમાં વાત ફેલાઇ ગઈ કે રુકિમણી સધ્વી બને છે; જિનશાસનની દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણના પુનિત ૫થે વિચરે છે. પાટલીપુત્રને ધનકુબેર ધનચંદ્ર શે દાનવીર અને છે. ખૂબ ઉત્સવા થયા. ધન્ય છે એ કાવિજેતા રિપુંગવતે ! ધન્ય છે સંયમ પથે વિચરતી રુકિમણીને અને ધન્ય છે દાનવીર બનતા ધનદ શેઠને !
(ચાલુ)
For Private And Personal Use Only