Book Title: Jain_Satyaprakash 1947 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અિંક ૫- શ્રી ભાનુમેરુકત “ચંદનબાલા સજઝાય” [ ૧૬૩ લાલ રેખાઓથી અંકિત છે. આરંભમાં “જેન ડાયગ્રામ”૬ અને અંતમાં નિમ્નલિખિત લહિયા--પ્રશરિત છે. “ઇતિ ચંદુવાટા સંgodi: I શ્રી શ્રી શ્રી સાધ્વી શ્રી વીરસંકરિપઠનાર્થ ” સજઝાય આ પ્રમાણે છે – ચંદનબાલા સઝાય ધન ધન દીન માહરઈ આજનું, કાંઈ આંગણુ દેવ દયાહ રે . આવ્યા અચિંત્ય ચિંતામણિ, કાંઈ બેલાઈ ચંદનબાલ રે ૧ આવો રે આ જગગુરૂ, માહરા મંદિર માં પધારે રે લે બાકલડા સૂઝતા, મારા જગતારે મનઈ તારો ર આ૦ ૨ આ શું રૂડું આજ અનોપમ, લાધું ત્રિભુવન રાજ રે મંદિર વીર પધારીયા, મુજ સરીયા વાંછિત કાજ રે | આ કા ઉપાય કડઈ જ કોઈ, જિનજી કેમઈ ન આવઈ રે ! તે જિન સેહઈજઈ આવીઆ, કાંઈ આજ રૂડું અતિ ભાઈ રે ! આ૦ ૪ આજ આંગણ આભા પાખઇ, માહરઈ અમીઈ વઠા રે મઝ ઘરિ પ્રભુજી સ્વઈ દેહઈ, કાંઈ ચાલી આવ્યા જેહ રે આ૦ પાપા ધન તે શ્રાવક શ્રાવિકા, જે મીઠાઈ પકવાન્ન છે શાલિ દાલિ વૃત ગલકું, કાંઈ દે વસ્ત્રાદિક દાન રે ! આ હા પરમ પૂજ્ય તમ સારખું, કાંઈ પામી પાત્ર અમીના રે અડદ બાકુકડા આપું છું, તે હું ભાગ્યહીના રે છે આ૦ છા ૬. અર્થાત “ભલે મીંડું” છે. પોની ગણતરી પ્રતમાં નથી આપેલી. પ્રતના જે મૂળ પાઠોનું સંશોધન થયું છે તેનાં અસલી રૂપ તે તે કડી પ્રમાણે નીચે આપવામાં આવ્યાં છે– મૂલ પાઠ-પદ્ય ૧: આજુનુ; અચંત ચંતામણિ. ૫૩ ૨ઃ આવુ રે આવુ જ ગર; મંદર; પધાર; લુ; જગતારૂ; તારૂ, પદ્ય ૩: સું; ત્રભવન; મંદીર; વંછત. પા ૪ઃજુ જનજી; કમઈ છનઃ પદ્ય ૫: પાઈ; મેહા. પદ્ય ૬ઃ શ્રાવીકા; પકવાન; ઘોલ; કાંઈ ૬ વરઝાદીક. પલ ૭: સારવું; તુ હું; ભાયગહન. પદ્ય ૮: માવજન; વુ ; દીઉં; મેરુ. ૫ ૯ઃ અત્રી ગ્રહ; જ ઉઢઈ છનવર; ચંતિ. પદ્ય ૧૦: સાં; વોકમં; પાછુ: મુરાંતવતુ. પs ના ત્રભોવન. ૫૦ ૧૨ઃ દયઃ સૂર; સરીર. પદ્ય ૧૩: જીત પ્રતલા બીયા. ૫૩ ૧૪ : અબીનવ. પદ્ય ૧૫ : g; ભાયગ; પુન્યવંત; પ્રાણી; ગરૂ; પુનઈ, તા. ૫૩ ૧૬ઃ પ્રતલાવ્યા; પુત્ર. ૫૩ ૧૭ઃ ભક; પ્રતલાલુ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52