Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] જૈન તપ અને અણહારી વસ્તુઓ ૧૬. કેશર–કઠગ, મસ્તકશળ, ઉટી, શીતળ, સ્તંભક, પૌષ્ટિક. ૧૭. કદરૂ–ઉષ્ણ, કફન, રક્તાતિસાર, વરદન, દલ. ૧૮. કાથો–દાંતમાંથી આવતું લોહી બંધ કરનાર, સ્તંભન, શીતળ, ૧૯ કેરમૂળ-રુચિકારક, શનિ અને વાતહર. ૨૦. ખાર–પેટના દુઃખાવા માટે. ૨૧. ખેરસાર–કફશામક, દાંતને હિતાવહ, ઉધરસ. ૨૨. ખેરનું મૂળ તથા છાલ–રક્તશોધક. ૨૩. ગુગળ–વયસ્થાપક, વાતહર અને શોથન. ૨૪. ગળો–વરત, શિતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા, દાહ, ભ્રમનાશક, ૨૫. ગૌમૂત્ર-મૂત્રલ, સારક, મળાવરોધ, ઉદરરોગ, રેચક, ચામડીનાં દર્દો. ૨૬. ચિત્રકમૂળ–ઉષ્ણ, પેટના દુખાવા માટે, દીપન, દંભક, પાચક, વાતહર, ૨૭. ચિમેડ-વાતહર, પૌષ્ટિક અને આંખને હિતકારી. ૨૮. ચીડ-(તેલોઆ દેવદારનું લાકડું)–મૂત્રશોધક, મળાવરોધ, આફરો, હેડકી, મૂચ્છ, વાયુહર, દીપન અને પાચક ૨૯. ચૂ–શીળસ, અજીર્ણ. ૪૩૦, ચોપચીની–તૃષાહર, મુંઝવણ દૂર કરનાર, પૌષ્ટિક અને વાતરોગનાશક. ૩૧. જરદો (તમાકુની જાત)-કફશામક, વાતાનું લેમનવાતહર, ૩૨. જવખાર–મૂત્રલ, ઉષ્ણ, દીપન, પાચન, ૩૩. ઝેરી ગોટલી– ૩૪. ઝેરી નાળીએર–પૌષ્ટિક, જવરત, અપચો, ઝાડા, ચુંક. ૫. ટંકણખાર–મૂત્રલ, ઋતુ લાવનાર, વેણુ લાવનાર. ૩૬. ડાભનું મૂળ–બસ્તીશાળ, ઉલ્ટી, વાતહર, રક્તસ્તંભક, તૃપ્તિકારક ૩૭. તગર-ઉટી માટે. ૩૮. તમાકુ (કઈ પણ પટ વગરની, ખાવાની અમર સુંધવાની)- નાયુશૈથીલ્પકૃત, હીસ્ટીરીયા, ૩૯. ત્રિફળા–સારક, પિત્તશામક, દાહ, તૃષ્ણા, મુંગવણ દૂર કરનાર ૪૦, થરનું મૂળ–ઉંધ દૂર કરનાર, ગુલ્મ, અMિલા. ૪૧. દાડમની છાલ-ઉધરસ, કફનાશક, પિત્તશામક, ગ્રાહિ. ૪૨. ધમાસ-ઉલ્ટી, ઉધરસ, તાવ, દાહ, હેડકી દૂર કરનાર, મૂત્રલ. ૪૩. નિર્મળ-મૂત્રલ, શળ, ગોળા નાશ કરનાર, રુચિકર. ૪. નકંદ–વાંતિકર, સુખ, ઉલ્ટી કરનાર, સર્પ વિષ કાઢવા માટે. ૪૫. પાનની જડ-વાતહર, ઉષ્ણ, રુચિકારક, મેળ આવવી. ૪૬. પુંવાડબીજ–જવરન, ત્વષહર. ૪૭. ફટકડી–ગ્રાહી, રકતસ્તંભક. ૪૮. બુચકણ-મુચકંદ–પિસ્તાનાં ફૂલ-પીત્તની ઉલ્ટી, વાયુ સંબંધી માથાની પીડા, તૃષાહર. ૪૯, બેડાની છોલ–ઉધરસ, કફનાશક, શીતળ. ૫૦. બેરની છોલ–શ્રમ, શેષનાશક, શામક, ગ્રાહી. દત સજજડ થવી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36