Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ફ : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભેગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વષ" પછીનાં સાતસે વર્ષના જેન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક H મૂલ્ય સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક : સમ્રા વિક્રમાદિત્ય . સંબધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અક : મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી - અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી કાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજી, ચોથા, પાંચમા, આઠમા, નવમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીતા બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦””x૧૪”ની સાઈઝ, સોનેરી બાડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). a —લખા— શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ શિગભાઈની વાડી, ઘીકાંટા. અમદાવા. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજયે પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, છે. એ. નં. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિંગભાઈની વાડી, ઘીકાંટા રેડ-અમદાવાદ For Private And Personal use only
Loading... Page Navigation 1 ... 34 35 36