Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
૧૮ ] માનિનીના મનમર્કટને લેભાવી નચાવે નરસ્વાર્થીએ યથેચ્છાનુસારે સંસારમાં. અ૫ કાલમાં જ ઊતરી જાય સુખની માન્યતાનાં ઘેન એમનાં પમનાં પગરખાં શી ગણના થતાં લાગેલા મન પરના મૂઢ મારથી. બળતાં ને ઝળતાં રતાં ને કકળતાં સંસાર પૂરા થાય છે સંસારની એ જાતિઓના. નેહના રંગોની અસ્થિરતા પડહ પીટી દુનિયાને દર્શાવતી ખીલી ન ખીલી સૌન્દર્યસંધ્યા ખેંચી લઈ જાતી માનવીને મૃત્યુના અંધારા તરફ. હસતાં ને ફરમને ફરતાં નાજુક નવલડીયાં ફૂલ્યાં ન ફૂલ્યાં પામતાં પામર પરિણામ કરમાવાની કરુણતાનાં આ અનાદિ સંસારની અતિવિષમ વિષવાટિકામાં. સ્નેહમાં ને વત્સલતામાં પ્રણયમાં ને પ્રણયાનુનયમાં રમતા હેય સ્વાર્થના સર્વે રેલાય ના ત્યાંથી સુખનાં અમૃત ભૂખ મમતાળુ આત્મામાં. અસ્થિર આલેખાયાં ચક્રવર્તીઓ ને દેવેન્દ્રોનાં સુખ જગતના સો શ્રેષ્ઠ પુરૂષોથી. જરા ય ઓછો હેતા ચક્રી સુભમ ને બ્રહ્મદરના અતિતૃષ્ણ ને ઈર્ષાષભર્યા અંતર બાળતા બળાપા. દિવ્ય પુરુષનાં ય
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ બળતાં હૈયાં હોય વૈર વિરોધ ને સેવાભાવથી. દુઃખના ભંડાર જ ભર્યું છે સંસારી આત્માના અંતરમાં. વેદાય ત્યાં શાતાદનીયન સ્વલ્પ જ ને નામને જ અસ્વાધીન સુખાનુભવ કયારેક, કુંભીપાકમાં ધકેલાઈ રહેલાં કતલના યંત્ર ભણું દોરાવાતાં ફાંસીના માંચડે મુકાવાતાં ગર્ભાશયના અંધારામાં ફેકાવાતા દીન પરાધીન 5 આવતા મહાદુઃખની વ્યાકુલતામાં ગુમાવી બેસે પોતાની સુખનાં ફાફાં મારવાની સમજને ય. કેવાં દુઃખ ને કેવી વિટંબના ! એની મીમાંસા ય ઉપજાવે કરૂણયની કમકમાટી. મહાનુભાવનાં કેમળ હૈયાંને. દુઃખના ને વિટંબનાના આ અપાર ને અગાધ દરિયામાં કવચિત કયાંથીક ટપકતાં શાતાદનીયનાં સુખ બિન્ડા નિશ્ચયથી સુખાભાસ છતાંય સુખના વ્યવહારે વ્યવહરાય વ્યવહારના સત્તાઓથી. પુણ્યોદયથી ૫માતાં એ પદગલિક સુખાય કહેવાયાં છે કાર્મગ્રંથિકેથી આત્મની સુપ્રવૃત્તિનાં જ પરિણામ. પણું ન હોય એ સાનુબંધી અચરમાવતું મહામલત્વથી. સરિતાના જલપ્રવાહના દીર્ધકાલીન સતત ઘર્ષણથી સહજ સંવૃત્ત બની જતા પથ્થરગલકની યમ, યથાપ્રવૃત્તિના ઘર્ષણોને
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36