Book Title: Jain_Satyaprakash 1945 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૬ ] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી જયમંદિર ગણિ વિરચિત, જિનચ"સુર ગીત, ૨ પંથીડા સુષુિ મુજ વાતડી, ગુરુજી કુર્તી દૂરિ લાલ રે; ઊમાહ મુજ વાંદિવા, આસ્યા મનકી પૂરિ લાલ રે. કબ આવા ઇ દેસાઇ, દિન દિન જો વાટ લાલ રે; શ્રીજિનચંદ્ન સાહામણુૐ, દેશી (ખા) ટલઈ ઊઁચાટ લાલ રે. તે દિન બહી. આવિસ્યઇ, આઇ મિલ ગછરાય લાલ રે; તુમ્હે સંદેસઉ જે કહઇ, જાઈ લાગુ તસુ પાય લાલ . શ્રીગુરુ વાંદણું મ્હહી, વીસર્ગએ ગૃહકાજ લાલ ; રાત દિવસ સુપન તરઇ, દેખું` હું ગુરુરાજ લાલ ફૅ. વચન સુધારસ પીયસ્યું, નિર્મલ કરસ્યું દેહ લાલ રૂ; સાંભલજ્યે મુજ વીનતી, કરજ્યેા સરસ સનેહ લાલ રે. સતપ ́ચ મિલઉ સહેલીયાં, ગાવ ગુરુની ભાસ લાલ રે; ચાલ ભરી મુગતાલે, પુરું મનકી આસ લાલ રે. શ્રીગુરુ દરસણુ દેખતાં, પાપ ગએ સમ રિ લાલ રે; જયમ`દિર મુનિ Éમ ભઇ, અંગઈ આણું'દ પૂરિ લાલ રે. ।। યુગપ્રધાન શ્રીગુરુરાજગીત ।। [ વર્ષ ૧૦ હોળી લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રો દનવિજયજી (ત્રિપુટી) દિવાળી અને હોળી એ બન્ને હિન્દુસ્તાનમાં પ્રચલિત તહેવારી છે. આ બન્ને તહેવારાના ફરક “ નાતે દીવે દિવ!ળી અને મેટે દીવે હેાળી ” એ રીતે અંકાય છે, દિવાળીને ઇતિહાસ જેટલે સ્પષ્ટ છે,× તેટલે જ હેળોને ઇતિહાસ અસ્પષ્ટ છે. કોઇક વિદ્વાન માને છે કે—શ્રાવણો પુત્તમ, દશેરા, દિવાળી અને હાળીએ ચારે તહેવારા અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના તહેવાર છે. પરન્તુ આ માન્યતા બંધ બેસતી નથી. કેમકે શું બ્રહ્મ કે શું શુદ્ર ચારે વર્ષાં દિવાળીને બરાબર રીતે ઉજવે છે અને ડાળીને પશુ એવા જ રસપૂર્વક ઉજવે છે, હેાળીની શરૂઆત હિંમાં કઈ રીતે થઈ, તે માટેના જુદાજુદા ઉલ્લેખ મળે છે, જે પૈકીના કેટલાએક નીચે મુજબ છે— પ્રાચીન માન્યતા-આળાની માસમ–– પંથીડા ૧ પંથીડા ર પથીડા ૩ પંથીડા ૪ ૫થીડા ૫ પંથીડા પગીડા છ હાલાકા કે હૅલિકા માટે વેદમાં કશાય ઉલ્લેખ નથી. મીમાંસાકાર જૈમિનિજીકૃત પૂર્વી મીમાંસામાં હુલાધિકારમાં ‘ હોલાકા' નું માત્ર સૂચન મળે છે કે प्रतीच्यां होलाचारदर्शनेन तदर्था होलाका आचरणीया || × “ દિવાળી ” માટે જુએ, જૈન સત્ય પ્રકાશ વ૦ ૧૦ અંક ૧. r For Private And Personal Use Only પશ્ચિમમાં હાલાકાના ઉત્સવ ઉજવાય છે, તેા હૈલાકા ઉજવવી, હાલાકાના ગુજરાતી અર્થ “ મેળા ” અને “ પાંક '' થાય છે, ઘઉં, ચણા, વટાણા ઃઃ ઃઃPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24