Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] હોળી ૬-હેમાદ્રિ હેળીનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે કે वन्दयेद् होलिकाभूमि, सर्वविघ्नोपशान्तये ॥ यस्तत्र श्वपचं दृष्ट्वा, स्नानं कुर्यान्नरोत्तमः । न तस्य दुरितं किंचि-नाधयो व्याधयो नृप! ॥ अमृपात्रमसंत्रस्तैः कृता त्वं होलि बालिशैः । । ૭-જ્યોતિનિબંધમાં હોળીનું વિસ્તૃત વિધાન છે अस्यां निशागमे पार्थ! संरक्ष्याः शिशवो गृहे ॥ तमग्नि त्रिःपरिक्रम्य, गायन्तु च हसन्तु च । जल्पन्तु स्वेच्छया लोका, निःशङ्का यस्य यन्मतम् ॥ पञ्चमीप्रमुखास्तास, तिथयोऽनन्तपुण्यदाः । दश स्युः शोभनास्तासु, काष्टस्तेयं विधियते ॥ ००००० तेन शब्देन सा पापा, राक्षसी तृप्तिमाप्नुयात् ॥ + ઇટ્ટાઢકૂતિવાદા-છાતવલ્લિનાા + स्नात्वा राजा शुचिर्भूत्वा, स्वस्तिवाचनतत्परः । दत्वा दानानि भूरीणि, दीपयेद् होलिकां ततः ॥ ઉપરના ઉલ્લેખો હોળી સમ્બન્ધી વિવિધ વાતે રજૂ કરે છે. બીજી તહેવારોની ઉત્પત્તિની વાત એકાદ અને એક જ રૂપે હોય છે. પરંતુ હેળી માટે તેમ નથી એટલે કે હેળીને ઈતિહાસ સર્વથા અસંબંદ્ધ મળે છે. ઢુંઢા, મુંદ્રા અને હળી એ ત્રણેનું પરસ્પર જોડાણ અને એકરૂપતા પણ મળતાં નથી. હુંઢાની ઘટનાને હોળીનું નામ આપવું એ પણ વિચારણીય સમસ્યા છે, વૈષ્ણવ માન્યતા–દોલયાત્રા, દેલોત્સવ. દેવીપુરાણ અને નિર્ણામૃત ગ્રંથમાં ચે. શુ. ૩ થી વૈ. શુ. ૩ સુધી અનુક્રમે શિવપાર્વતી, સિંહ, અને વિષ્ણુ લક્ષ્મીના દોલોત્સવનું વર્ણન છે. વૈષ્ણવ તીર્થોમાં ચિત્ર માસમાં આજે પણ આ દેલોત્સવ ઉજવાય છે જે માટેની કથાઓ પણ મળે છે. શ્રીકૃષ્ણ એક ભયંકર ઉપદ્રવકારી અત્યાચારી અને મનુષ્યોમાં કાળો કેર વર્તાવનાર રાક્ષસને સંહાર કર્યો, અને લોકોને મુક્ત કર્યા. પછી તેમણે હિંડોળા પર વિશ્રાન્તિ લીધી. બસ, ત્યારથી આ દિવસ પવિત્ર-સુખકર મનાય છે. શ્રીકૃષ્ણને હિંડોળે બનાવાય છે અને હેળીના તહેવાર તરીકે ઉજવાય છે. બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ ફાગણની યાત્રા વર્ણવી છે, . नरो दोलागतं दृष्ट्वा, गोविंदं पुरुषोत्तमम् । फाल्गुन्यां संयतो भूत्वा, गोविंदस्य पुरं व्रजेत् ॥ જે શ્રીકૃષ્ણની ફ. શુ. ૧૫ની દોલયાત્રા જોઈને સંયત બને તે ગોલકમાં ચાલ્યો જાય. વિષ્ણુપુરાણ અને ભાગવતમાં શ્રીકૃષ્ણ કંસની રાક્ષસી કરપુતનાને સ્તનપાન કરતાં કરતાં ચુસી લીધી, એવી કથા છે. એ પુતનાના અગ્નિસંસ્કારનો દિવસ તે જ હેળી, એવી કેટલાએક દેશમાં માન્યતા છે. આ વૈષ્ણવ કથાઓમાં નથી ઢંઢાની વાત કે નથી હોળિકાની વાત. માત્ર કૃષ્ણની ભક્તિને અનુલક્ષીને જ આ કથાઓ બનેલી છે. બંગાળીઓ આ દોલયાત્રામાં અપવાસ કરે છે. કૃષ્ણમૂર્તિ ઉપર અને પછી પરસ્પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24