Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંક ૫ ]
[૮]
રાજપાલના વાસસ્થાન અને સંવતને વિમર્શ
પ્રશસ્તિ
સવંશ
વીરસિક
સુંટા-સુભટસિક ભાયં-સહુજલદેવી
પુત્ર-રામસિંહ
જાય–ભા
ભાયી-માણિકદેવી પુત્રી-હાંસીરાણી
પુત્ર-૧ ગુણરાજ
જે વસ્તુ પાલ ૩ હેમસિંહ ૫ જીવનસિંહ ૬ નયનસિંહ ૪ હીરસિંહ
ભાં–લીલાવતીદેવી
૧ પુત્ર-રાજપાલ ૨ સહજપાલ પુત્રી-૩ ગરવી ૪ ચંદ્રશ્રી,
પ્રસ્સિદશિત પરમહંત રાજપાલના પૂર્વજોની વંશાવલી અને કુટુંબી જનોની ઓળખાણ ઉપર પ્રમાણે જાણી તેઓએ શું શું ધર્મકાર્યો કર્યા તે સંક્ષિપ્ત રીતે પણ સુનિશ્ચિત સ્વરૂપમાં જાણ્યું.
આ પ્રશસ્તિને આપણે બે વિભાગમાં વહેચી શકીએ, એક વિભાગમાં સૂત્ર લખાવનારનાં સભ્યોની સંક્ષિસ નોંધ, અને બીજા ભાગમાં તે કય કરવા માટે ઉપદેશ કરનારાઓને તેમની વંશાવલી પૂર્વક નિદેશ છે.
પ્રશસ્તિના વિભક્ત વિષય તપાસ્યા પછી આપણી નજર તેમાં વર્ણવેલી વિશિષ્ટ બાબતે તરફ જાય છે. તેમાં પ્રથમ બાબત તે સવાલ તાતિના સુભટસિંહના પુત્ર રામસિંહે કરેલાં લેકોત્તર ધર્મકાર્યોની નોંધ તથા તેના પૌત્ર રાજપાલે કરેલાં ધર્મકૃત્યની નોંધ છે. એને સંક્ષિપ્ત સાર મુનિરાજશ્રીએ આપેલો હોઈ અમે પિષ્ટપેષણ કરવા ઇચ્છતા નથી, પરંતુ તેમાં તેમના વાસસ્થાનને સ્પષ્ટ ઉલ્લેખ નથી. સાતમા અને આઠમા ક્ષેકમાં એક જેસલમેર અને બીજું અણહિલપુરપાટન એ બે ગામમાં નામ છે. ૧ આમાં વાસસ્થાન કર્યું છે એને વિચાર કરતાં પરમહંત રાજપાલનું વાસસ્થાને પાટણ
વધારે સંભવિત જણાય છે. કારણ કે ત્યાં તે ઉવાપાત્સવ અને અંગરચના કરે છે.
For Private And Personal Use Only