Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ] જૈન સત્યપ્રકાશ ઘણું કરીને દરેક વ્યક્તિ પોતાના ઘર આંગણે જ આવું કાર્ય કરવા ચાહે એ સાદી નજરે તપાસતાં ચેસ સમજાય તેવું છે. ૨ ખીજી બાબત રાવણતોની છે કે જ્યાં રામસહુને સઘવી તરીકેનું તિલક ચાય છે. આ રાવતી' હાલનું રાણકપુર હાવાનું સેવસા સંભવિત છે. એમ માનવાનું કારણ એ છે કે એ શબ્દના વચલા અક્ષરને ઉઠાવી લેવાથી તેનું હાલ પ્રસિદ્ધ રૂપ થવા જાય છે. તેથી રાવણુતીર્થ રાણકપુર છે એમ માનવાને આપણુને કારણુ મળે છૅ. વળી ઉપરોક્ત રાવણુ શબ્દની અસંગતિ કરી જોઇએ તો પણ તે એ તીર્યને લાગુ પડે છે. આ ત્રણ અક્ષરના શબ્દોનું પ્રથક્કરણ કરાએ તા રાણુ, વધુ એટલે વન, રા–રાજતે શોભતાંત રાવણુ અર્થાત્ વનને શોભવતુ તી તે રા પણુતીર્થ, રાહુક પુર જ નિશ્ચિત થાય છે કેમકે તે વનની અંદર જ બાંધવામાં આવ્યું છે.+ t | વર્ષે ૧૦ ૩ ત્રીજી બાબત પ્રશસ્તિના શ્લોકમાં દર્શાવેલા સવતથી પુષ્પિકાને સંવત. જુદો પડે છે. આ પ્રકારની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર માત્ર એક ચુTM શબ્દની સંખ્યા જ છે. યેતિષના નિયમ પ્રમાણે યુગ પાંચ વર્ષના થાય છે અને લાંકક કાલ વિભાગ વાચક ચુ સંખ્યા ૪ની છે . એ બન્ને મળીને ૫+૪=૯ થાય છે એ પુષ્પકા સાથે બરાબર બંધમેસતા છે. ૪ ચોથી બાબત છે, ૨૧મા શ્લોકમાં આ પ્રશસ્તિવ ળી પ્રતિ રાજપાલે.ખરતરણાચાય' શ્રો જિનસાગરસૂરિના ઉપદેશથી લખાવી, પરન્તુ પુષ્પિકામાં તેમના વિજયરાજ્યમાં ક્ષમામૂર્તિ મહેાયાખ્યાયના ઉદેશથી લખાનું જણાવ્યું, અંતા વાસ્તાવક હેતુ એટલા જ છે ક પ્રાચીન કાલમાં ગમે તે વિદ્વાનના ઉપદેશ ધર્મ કૃત્ય થયું હોય, પશુ આવી પ્રશસ્તિ કે શિલાલેખ લખતાં તેને યશ પટધર આચાયોન દરેક વિદ્વાન આપતા, તેને અનુલક્ષીન મૂલ પ્રશસ્તિવૃત્તમાં આચાર્ય'ના નિર્દેશ કરેલો છે પરન્તુ એ કાર્ય માટે પ્રેરક ઉપદેશ આપનાર તે મહાપાધ્યાય ક્ષમામૂ જ છે, એ પ્રમણે શાસ્તગત ચાર સંદિગ્ધ બાગેતેનું સમાધાન થઇ જતું હાવાથી આ લઘુ લેખ સમાપ્ત કરૂં છું. તા. ક. મને પણું આવી જ એક પ્રાચીન પ્રતિ મળી આવી છે જે અપૂર્ણ છે. તે માસમય વિદ્વાનેને સાદર કરવા પ્રયત્ન કરીશું. + આ કલ્પના કેટલી સાચી છે તે વિચારણીય છે. વર્ષ પહેલું અંક ૨, ૩, ૭, ૮ વર્ષ બીજી સ્કર્ વર્ષ છે.--અંક ૧૧. જુના અંકા જોઇએ છે · શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના નીચે જણાવ્યા મુજબના જૂના અ મકા જોઇએ છે. જેઓએ અકામાંથી બની શકે તેટલા કા મોકલશે તેમને એ અકાના બદલામાં યેાગ્ય વળતર આપવામાં આવશે. વર્ષ સાતમું——અંક ૫-૬ વર્ષ નવમું--અંક ૮–૯ For Private And Personal Use Only -તંત્રી

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24