Book Title: Jain_Satyaprakash 1945 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] કારણવાદ [ ૭ શાકીયા થઈ આખું જીવન રડતાં રડતાં વિલાપમાં જ ગાળે છે. અને ખીજો જીવ આખું જીવન સુખ, ચેન-આરામમાં પસાર કરે છે. વળી સાંભળે!: પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવંતને એક વરસ સુધી આહાર અને પાણી ન મળ્યાં એ કાનેા પ્રતાપ ? યાગીપુર દર શ્રીમહાવીર પ્રભુના કાનમાં ખીલા ઠેકાયા એ કાના પ્રતાપ! અરે, જે શ્રી તીર્થંકરના અતિશયથી સર્વાંત્ર સુખ અને શાંતિ વ્યાપે તે અતિશયસ પત્ર શ્રી મહાવીર પ્રભુને સત્તુ અવસ્થામાં પણ છ મહિના સુધી લેાહીખણુને વ્યાધિ રહ્યો એ કાનેા પ્રતાપ? એકરાજાને જ પ્રતાપ સમજવાના છે, કરાજાના પ્રતાપે જ સંસારના પ્રાણી માત્રનું હલન ચલન થઈ ચકે છે. જેઓ ઈશ્વરને જગતના કર્તા, હર્યાં અને વિધાતા માને છે એમને પણ આખરે કન્નુલ કરવું પડે છે કે ઈશ્વર પ્રાણીઓને પોતપાતાનાં કર્મોનું જ ફલ આપે છે. અર્થાત્ કરાા પાસે ઇશ્વર પણ પરાધીન છે. મહાપ્રતાપી પાંચે પાંડવાને વનવાસ સેવવેા પડયા; દ્રૌપદીનું રાજસભામાં ભયંકર અપમાન થયું; એ પણ કરાજાના પ્રતાપે જ. કાઇ એમ માનતું હોય કે પુરુષાર્થ કરવાથી બધું મનેાવાંછિત મળે છે તા ખાટું છે. એક જીવ પાલખીમાં, મેટરમાં કે બગ્ગીમાં બેસી કરે છે, હજારા સેવકા એની સેવા કરે છે, એને પાણી માગતાં દૂધ આપે છે, એની સામે જી હન્નુર ખુશામત કરે છે, આ પ્રાણી લગારે ઉદ્યમ–કે પુરુષાથ નથી કરતા, છતાંયે સુખ ચેનમાં દિવસેા પસાર કરે છે. જ્યારે એક ખીજો જીવ સખત મજુરી કરે છે; પરદેશ જાય છે, મહેનતમાં લગારે કચાશ નથી રાખતા, પરન્તુ એને ઉપરના નિદ્યમી કરતાં બધું ઉલટું જ હાય છે. નથી તે। એની પાસે વાહન, નથી નાકર ચાકર, રહેવા ગામમાં ધર નથી, સીમમાં ખેતર નથી, એક ઢંકના ભેાજનના પણ સાંસા છે, માટે ભાઈએ, મારી પાસે પુરુષાર્થાંની પણ કિમ્મત નથી. તદખીર કરતાં તકદીર વધી જાય છે. માન્ય તિ યંત્ર” પુરુષાર્થવાદી એક આંધળાની શું દુયા થઈ તે સાંભળેા. એ કહેતા અને માનતા હતા કે પુરુષા`થી શું ન મલે? એકવાર એના ગામમાં આગ લાગી. ગામના માણસા પોતાને જાન બચાવવા નાસવા લાગ્યા. બિચારા આંધળાને કાઈ ન લઈ ગયું. આંધળા પણ લાકડી લતે સીધી સડક્રુ દરવાજો શેાધતા ચાલી નીકળ્યા. ગામને કિલ્લા હતા; કિલ્લાની ભીંતને હાથ દઈને ચાલતા ચાલતા જેવા ગામના દરવાજા પાસે આવ્યા ત્યાં પગમાં શૂળ વાગી. એ કાંટા કાઢવા રહ્યો તે દરવાજો ભૂલ્યા. પાછા ભીંત પકડી આગળ વધ્યું. ફરીવાર જ્યાં દરવાજા પાસે આવ્યા તે પગે જોરની ચળ આવો; પગે ખણવા રહ્યો ને દરવાજો ભૂલ્યો. ભાઇ, ત્યાં તે આગની જ્વાલાએ વધી ને ખિયારા સુરદાસ આગમાં બળી મૂએ. જોયું આ ઉદ્યમવાદનું ફલ ? ભાઈઓ, કમ રાજા બહુ બલવાન છે; જેના ઉપર કર્મરાજાની કૃપા હેાય તે સવા મણુની તળાર્ધમાં સુખેથી સૂઈ શકે છે. જેના ઉપર તેની અવકૃપા થાય તેની દુર્દશા સમજવો. મારી પાસે કાલ, સ્વભાવ, નિયતિ કે ઉદ્યમ બધાયે નિષ્ક્રિય છે. માટે ભાઇઓ, ક`રાજાના મહત્ત્વને સમજવાની જરૂર છે આ સાંભળી ઉદ્યમવાદી ઉદ્યમલાલ ખેલી ઊઠયા. ઉઘમલાલ-આ કર્મ દેવતા ! બહુ અભિમાન ન રાખીએ. તને હજી મ્હારા સામર્થ્યની ખબર નથી. મ્હારા વિના તમારું કાર્બનું કશું ચાલે તેમ નથી. દરેક પદાની સિદ્ધિને માટે પ્રચંડ પુરુષાર્થની જરૂર છે. કાઈપણુ કાર્યં અપૂર્ણ કે અસિદ્ધ રહે તેમાં પુરુષાર્થની જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24