Book Title: Jain_Satyaprakash 1945 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અË છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૨૦ || વિક્રમ સં. ૨૦૦૧ : વીરનિ. સં. ર૪૭૧ : ઈ. સ. ૧૯૪૫ || ત્રમાં એ ૧ | ફાગણ શુદિ ૩ : ગુરુવાર : ૧૫ મી ફેબ્રુઆરી || ૧૧૨ પ્રાચીન ગુજરાતી કાવ્યો સંગ્રાહક તથા સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ —[ કાવ્યાંક ૩][ શેઠ. આણંદજી કલ્યાણજીની પેઢીના તરફથી ચાલતા “જૈન ડીરેકટરી વિભાગના કામકાજ માટે હું મેવાડ પ્રદેશના પ્રવાસે ગયો હતો. તે વખતે ચીત શહેરમાં યતિ શ્રી કેસરીચંદજી ઋષિના સંગ્રહમાંથી યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિને લગતાં શ્રી જયમદિર ગણિ વિરચિત બે ગીતનું એક પાનું, મને પ્રાપ્ત થતાં, યતિજીના શિષ્ય શ્રીવિજયચંદજીએ મને મારા સંગ્રહ માટે આપ્યું હતું. આ પાનાનાં બે ગીતે પ્રાચીન ગુજરાતી ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં લાગવાથી અત્રે રજુ કરું છું.] કઈયઈ પૂજ પધારિસ્થઈ હું ગા રે ગયઉ ગછરાજ એ ગુરુ મુજ મન નિતુ વસઈ, તુજ નામઈ રે હરખ્યઉ મન આજ. કઈ ઈ. ૧ શ્રી જિનચંદ્રસૂરીસરૂ, કહિનઈ રે પંથીયા લાઈ વાત; ઈણિ નયરઈ કબિ આવશ્યઈ, હું પૂછું રે ગુરુજી દિનરાત. કઈઈ. ૨ નયણુ વયણ મન ઉલસઈ, જિમ દેશી (ખ) રે બાબી (પી) યડા મેહ; તિમ જિનચંદસૂરિ નિતુ વસઈ, મન મોરઈ ગુરુ આવઈ એહ. કઈઈ... ! અમૃત વચન ઉપદેતા, પૂજ આવઈ રે સડી ગજગતિ ગેલિ; ગામ નયર પુર વિહરતા, જાણે પ્રગટી રે જગિ મોહલિ . કઈઈ. ૪ ઢેલ દદામા હુડબડી, ચંગ વાજઈ રે રૂડી ભેરસ્યું તાલ; સંષ(ખ) નફરી તિબેલડી, ગુણ ગાવઈ રે નારીય રસાલ. કઈયઈ ૫. ચઉવિ સંધ સદ્ મિલી, મિલિ વાલઉ રે ગુરુ નયર નિવેસ; વંદન આવઉ ચાહસ્યું, તનું રવિ રવિ રેનીકે સુંદર વેસ. કઈઈ. ૬ રીહડ વંસઈ સેહતા, ચિર પ્રતાપે રે ગુરુ મહીયલિ ચંદ જયમંદિર ગણિ વિનવઈ, મુઝ થાયે રે દિન દિન આણંદ. કઇ ઈ ૭ ( શ્રીગુરુ ગીત છે ૧ ચિત–પાઠાંતર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24