Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] શ્રી જૈન સત્ય પ્રકારો [વર્ષ ૭ રે પીઠી કરી માજન કરી; ધરી અંગે શુંગાર અમાન; સુંદર છરે પાસ વરઘોડે ચઢયા, કર ધરી શ્રીફલ પાન. સુંદર૦ (૪) જીરે હયગય આગલ માલતા, બહુ વાજે વાજિત્ર સંગીત, સુંદર, જીરે સુરનરનાં સાજન મલ્યાં, જાનકરણ ગાયે ગીત. સુંદર જીરે પરિજન ઠાઠ મલી જૂએ, દેડીને ચેક બજાર સુંદર જીરે પ્રભુ આવી ઊભા રહ્યા, ઈમ મંડપ તેરણ બાર. સુંદર૦ (૬) જીરે પણ વિધિસ્યુ પહેકીને, પછે આણ્યા ચોરી મજારસુંદર છરે પધરાવી કન્યા તીંહાં, કરે વાડવ વેદ ઉચાર. સુંદર જીરે સકલ સુરાસુર સાખિસ્યું, કરે કમેળાપક ત્યાંહિં સુંદર જીરે બેહ પખું સુરસુંદરી, મલી ગાયે ગીત ઉછાહ. સુંદર જીરે પહેલું મંગલ વરતીને, દિયે લક્ષપ્રમિત હયદાન, સુંદર જીરે બીજું મંગલ વરતીને, દિયે હાથી હજારને માન. સુંદર૦ (૯) જરે ત્રીજું મંગલ વરતીને, કેડ મુલનાં દિ અલંકાર, સુંદર, કરે ચેાથું મંગલ વરતીયું, પુત્રી પરતણી હોયે નિરધાર. સુંદર૦ (૧૦) છર સર નિમિત કંસારને, આગી કરે પ્રીત અભંગ, સુંદર જીરે પરણી નિજ ઘર આવીયા, માયતાયનં અધિક ઉછરંગ. સુંદર૦ (૧૧) જીરે વિધિકારક કરણી કરે, સુણ હવે તે સ્વરૂપ; સુંદર નવ બિંબને (એ આંકણી) જીરે ચાર નારી પહોકણ કરે, વલી આરતિ મંગલદીપ, સુંદર૦ (૧૨) જીરે શ્રાવક પંચ મંગલ ભણી, કરે બિંબને ચર્ચિત હાથ; સુંદર જીરે નવગ્રહને બલિ દેઈને, ધરી નૈવેદ્ય હાયે સનાથ. સુંદર૦ (૧૩) જીરે ગેવાસૂત્રથી બાંધી, તેરણયુત સારી ઉદાર, સુંદર, જીરે સિંહાસન મંડ૫ તલે, થાપી જિન પડિમાં સાર. સુંદર૦ (૧૪) જીરે હેમકલશ ચઉ દીવડા, હવે સોહર સુખડી થાલ, સુંદર રે લેતી પ્રભુનાં ઓવારણ, જલધાન ઠર્વે તે બાલ. સુંદર૦ (૧૫) જરે ચાર ગાડુઆને ઉપરે, થાપે જુઆનાનાં સરાવ; સુંદર જીરે ચેત્યવંદન ગુરૂ તિહાં કરી. રક્તાંબરે બિંબ ઢંકાવ. સુંદર. (૧૬) જીરે અધિવાસ મંત્રે કરી, સૂરિ મંત્રિત નાખું વાસ, સુંદર, છરે બિંબકરે પુગી ઠવે, દીયે ધવલમંગલ ઉલ્લાસ. સુંદર૦ (૧૭) ૧. ધરે વિવાહનાં અંગે સીણગાર. ૨. વંચિત. ૩. ચેરીઉ ચાર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44