Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ જિન ગર્ભશાખા દ્વારનીજી, કીજે તસ અડે ભાગ તિહાં ઉપરિતન આઠમાળ, અંશને કીજે ત્યાગ. જિન. (૭) તદનંતર સપ્તાંશનેજી, લીજે સાતમો ભાગ; તેમાં જિનડિમા તણાજી, આણિયે દષ્ટિને લાગ. જિન. (૮) પૂજા અષ્ટ પ્રકારનીજી, કરીયે ધૂપ આટોપ આરાત્રિક મંગલ કરી, કીજે ધ્વજ આરોપ. જિન. (૯) ચિત્યવંદન સ્તવને કરીજી, સ્તવિએ જિન અભિધાન; થાલ ભરીને ઢોઈજી, નૈવેદ્ય ફલ પકવાન. જિન. (૧૦) દિન દશ થાપન અંતરેજી, પવિત્રપણે વિધિકાર; સાતે સમરણ શુદ્ધથીજી, ગણે તિહાં વર્ણ ઉચ્ચાર જિન. (૧૧) અઠાઈ મહેચ્છવ પોંજી, કરી અતિ હરખેણુક સ્નાત્ર અઠોત્તરી કીજીયેંજી, વિધિયુત રંગ ભરેણુ જિન. (૧૨) ઢાલ એગણુશમી (વીર જિનેશર અતિ અલસર, ગૌતમ ગુણના દરીયાજી—એ દેશો.) છાપરે જન પ્રતિષ્ઠા કીજે લીજે નરભવ લાહોજી, ન્યાય ઉપાર્જિત વિત્ત ધરમમાં ખરે ધરી ઉછાહોજી; સંઘરાયણ ને કુટુંબ સંઘાતે વૈરિ વિરોધ નિવારીજી, સમકિતદાયક નિરમલ કરણી કરીયે ભવિ હિતકારી છે. જન પ્રતિષ્ઠામાં જિનવરનાં પંચકલ્યાણક કરવાંજી, શ્રીગુરૂ શ્રાવક બેહું મલીને વિધિવેગે અનુસરવાંજી; ભૂમિશયન બ્રહ્મચરજ એકાસણું દશ દિન પહેલાં ધાજી, ગૃહસ્વામી વિધિકારક ઈણીપ ઈહપર લેક સુધારો. (૨) ઇમ ધારીને બિંબ પ્રતિષ્ઠા કરવાને સુવિશાલેજી, ખુશાલચંદ સવાઈચંદ બેહુ પિતા પુત્ર ઉજમાલેજી; ખુશાલસા જઈ પાલીતાણામાં શ્રીવિમલાચલ ભેટીજી, ગણધર વિજયજિનેન્દ્રસૂરિને વાદી આપદ મેટીજી. અતિ આગ્રહથી વિનતિ કરીને ભરૂઅચ તેડી લાવ્યાજી. મહોચ્છવથી વાંદીએ શ્રીગુરૂ સંઘતણે મન ભાવ્યાઃ જલજાત્રા કરી સાડંબરથી થાપી પૂરણ કુંભાજી, આગલ કિરિયા શ્રીગુરૂ શ્રાવક સાથે થઈ થીર થંભ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44