Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭૬] • શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ આપવામાં આવ્યો હતો, તે, રા નેતરે માટે એક નવું મંદિર બંધાવી આપીને રદ કરવામાં આવશે. આ મંદિર જનમંદિરથી ઘણું જ દૂર અથવા બને ત્યાં સુધી સામી દિશામાં રૂા. ર૦૦૧) ના ખર્ચે બંધાવી આપવામાં આવશે. આ મદિરનો વહીવટ જનેતના હાથમાં રહેશે, પરંતુ કઈ પણ કારણે ત્યાં પશુબલિદાન કરવા દેવામાં આવશે નહિ. જે કઈ આ હુકમનો ભંગ કરે એવું વતન કરશે તો તેને એક મહિનાની જેલની સજા અથવા રૂ. ૧૦૦) ને દંડ અથવા બને સજા કરવામાં આવશે. આમ થવાથી જેના સિવાય બીજા કેઈન પણ અંબિકાદેવીના મંદિરમાં દર્શન કરવાનો થા દાખલ થવાને કઈ હક રહેશે નહિ. (૩) શાંતિ અર્થે દરબાર સાહેબ એક જ દિવસે અને સમયે બન્ને મંદિરની પ્રતિષ્ઠા માટે વ્યવસ્થા કરશે. જે વખતે વિવેકની ખાતર રાજ્યની વતી ચીફ મીનીસ્ટર આ બન્ને ઉત્સવમાં હાજરી આપશે, કે જેથી બને કેમેને લાગે કે રાજ્ય તેમના ધર્મોને માન આપે છે. (૪) જાવાલના બનાવને લગતા નીચે જણાવેલા કૅટના દરેક કેસે ખાસ કારણવશાત ટછાટના હેતુથી ખેંચી લેવા દેવામાં આવશે અને નીચે જણાવેલાઓમાં છેલ્લા (નં. ૬ વાળા) એ કરેલ કૃત્ય બદલ પ્રાથમિક માફી માગશે અને દિલગીરી પ્રદશિત કરશે, તે તે કેસ પાછો ખેંચી લેવા દેવામાં આવશે.” કેસની વિગત એસ. નં. ફરિયાદી. સહી પીનલકેડ તહેમતદાર. * નીચેને ગુન્હ. ૧. ૧૯૪૨ ને ૧ સાધુ કમલદાસ ૧૪૭, ૪૫૧, ૩૨૩, ગુલાબચંદ (૧૫-૧૧-૪૧) S/o સાલીગ્રામ. વગેરે. S/o ખાસા અને બીજા ૮ માણસે. ૨. ૧૯૪૨ ને ૨ પંચ વાવ ઓફ મનેરા. ર૫. મનોરાના મહા(૨૧-૧૧-૪૧) જન ચુનીલાલ. ૩. તહસીલદારની કોર્ટમાં દાનમલ દેવરાજ, ૩૫૨, ૩૨૩, કમલદાસ અને સીધી ફરિયાદ. ૫૦૪, ૫૦૬. બીજા બે. ૪. ૧૯૪૨ ને ૬ જાવાલના પચશ્ન. ૧૫૩, ર૬. રીખબદાસ S/o કપુર અને બીજી ત્રણ. ૫. ૧૯૪૨ - ૧૫ શ્રી સરકાર. ૧૪૭, ૪૫૪. નામ આપ્યું નથી. ૬. ૧૯૪૨ ને ૧૪ શ્રી સરકાર. ૧૪૭, ૨૯૭. હારાજી બ્રાહ્મીન અને બીજા અગિ યાર જણ. ચીફ મીનીસ્ટર-સીહી સ્ટેટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44