Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિન્દી ‘વિષયાળી’ માસિકના જેનસંસ્કૃતિ અંકની યોજના [હિન્દી ભાષાના ‘વિશ્વવાળી’ માસિક પત્રના સપાદક શ્રીમાન વિશ્વમ્ભરનાથજીએ જૈનસ'સ્કૃતિ પ્રત્યેના આદરભાવથી પ્રેરાઇને આવતા પર્યુષણા પત્રના સમયે પ્રગટ થનાર વિશ્વયાની' માસિકને અક નૈનÄતિ અક્ષ તરીકે પ્રગત કરવાના નિજીય કર્યા છે. ગયા એપ્રીશ માસના 'વિશ્વવાળો માં એની યેાજના પ્રગટ કરવા સાથે તેમણે વિદ્વાનને લેખા એકલવાનું આમ ગણુ કર્યું છે. આપણા પરમપૂજય મુનિવર્યો તેમજ અન્ય જૈન વિદ્વાને આ યોજના અનુસાર પ્રમાણ યુક્તિ, અને અનુભવપૂર્ણ વિચારણાથી સમૃદ્ધ લેખા માકલી જૈનસકૃતિના પ્રચારમાં સહકાર આપે. —તંત્રી] Acharya Shri Kailassagarsuri Gyanmandir “ભારતીય સમાજમાં જૈન સ ંસ્કૃતિના સંબધમાં આજે અનેક ગેરસમજૂતીઓ ફેલાયેલી છે. લેાકામાં એવા ભ્રમ ભરેલા છે કે–જૈનાની અહિંસાએ ભારતવર્ષનું પતન કર્યું, જૈનધર્મ અને જૈનસંસ્કૃતિના ભારતીય સભ્યતાના નિર્માણુમાં કશા ફાળે નથી, અને જૈન સમાજ એ ભારતીય સમાજનુ એક એવું અંગ છે જેના ઉપર ભારતવર્ષ ક્રાઈ પ્રકારનુ ગૌરવ ન લઈ શકે—વગેરે પ્રકારની જાત જાતની મિથ્યા. વાતા ભણેલાગણેલા લેાકાનાં મગજમાં ધર કરી બેઠી છે. સદ્ભાગ્યે ઈતિહાસની દૃષ્ટિએ આ સાચી હકીકત નથી. જૈન દાનિકા અને આધ્યાત્મિક આગેવાનેાએ ઈશુ ખ્રીસ્તથી ખસે। વર્ષ પહેલાં મધ્યએશિયા, નિકટ પૂર્વ, પેલેસ્ટાઇન, ઇથિયોપિયા અને મિશ્ર દેશ સુધી, પોતાનાં ધ સ્થાનાની સ્થાપના કરીને જૈનધર્મના પ્રચાર કર્યા હતા. જેમ જેમ પુરાતત્ત્વવેત્તા ઇતિહાસ ઉપરથી ભૂતકાળનું આવરણ દૂર કરતા જાય છે તેમ તેમ જૈનસ'સ્કૃતિ સબંધી નવી નવી વાતા જગતની સામે આવતી જાય છે. એ પણ્ હની વાત છે કે જૈન દ ́નના ગ્રંથા હવે મ દિશનાં ભોંયરાંમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે અને જૈનસસ્કૃતિના વ્યાપક સ્વરૂપને પરિચય લોકાને મળી રહ્યો છે. જૈનપુરાતત્ત્વ સબંધી વિચારણા કરવાનું કામ કેવળ જૈનાની જ ફરજ નથી, દરેક ભારતીય વિદ્વાને, જૈન સ ંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનું એક મહાન અંગ સમજીને તેની વિચારણા અને શેાધખાળ કરવી જોઇએ. .. અમે પહેલાં એમ વિચાર કર્યા હતા કે વિશ્વવાળી ના ઈ. સ. ૧૯૪૨ના મે માસના અક બૌદ્ધ અને જૈનસંસ્કૃતિના નામે પ્રકટ કરવા, પણ અમે એ જોયું કે આમ કરવાથી ન તે। અમને સ ંતોષ થશે કે ન તે અમે જૈનસસ્કૃતિને યોગ્ય ન્યાય આપી શકીશુ. આથી અમે એ નિશ્ચય કર્યો છે કે ‘વિષયવાળી'ના મે મહિનાના અંક બૌદ સસ્કૃતિ અંક પ્રગટ કરવા અને આવતા પર્યુષણ પર્વ ઉપર વિશ્વવાળના એક આખા ચૈનલ ત્તિ બંધ પ્રગટ કરવા, જેથી જૈનધમ, જૈનસંસ્કૃતિ, જૈન દર્શન, જૈન ક`યોગ, જૈન તીર્થંકર, જૈન સ્થાપત્ય, જૈન કળા, જૈન સાહિત્ય, પરદેશામાં જૈનધર્મ વગેરે વિષય ઉપર પૂરા પૂરા પ્રકાશ પાડી શકાય. “ દેશના સમસ્ત જૈન અને અજૈન વિદ્વાનાને અમારી નમ્ર પ્રાના છે કે તે અમને આ કાÖમાં સહાય કરે. જે ભાઇઓને અમે આ સબધી વ્યક્તિગત આમંત્રણ નથી મેકલી શકયા તે કેવળ તે અપરિચિત હાવાના કારણે જ. હજી ત્રણ--ચાર મહિનાના સમય છે અને જો અમને બધાના સહકાર મળશે તે। અમે પયુ ષણ પર્વના અવસરે એક ભભકભર્યાં અને નમૂનેદાર સૈમસતિ અંશ' પ્રસિદ્ધ કરવામાં સફળ થઈ શકીશું.” 4 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44