Book Title: Jain_Satyaprakash 1942 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિષ્ઠા-કલ્પ-સ્તવન [ ]. " R (૧૩ ગુરૂ પ્રવચન મુદ્રા કરીને, ધર્મદેશના વૅ હિત ધરીને; કરી અંતરપટ બિંબ આગે, દિએ તંબોલ સંઘને રાગે. (૯) પછે પડદે ઉઘાડવા સારૂ, સંઘ થાપે ફલાદિક ચારુ; ચૈિત્યવંદન આગું કરવું, ગૃહપતિને નૈવેદ્ય ધરવું. નંદ્યાવર્ત વિસર્જન કીજે, કલ્પભાષિત મંત્ર ભણિજે; અંજલિ મુદ્રા અનુસરીચે, સવિ દેવ વિસર્જન કરીયે. વૃદ્ધ શાંતિ ધારા દેવી, ફૂલ ચંદન ધૂપ ઉખેવી; તદનંતર કંકણ છોડે, નિજ કર્મ બંધનને વિછેડે. (૧૨) સ્તતિદાન અને બલિ ન્યાસ, આહાન દિશા બંધ ભાસ; નેત્રાંજન દેશના સાર, ગુરૂના એ ષટ અધિકાર. દશમા દિનની એ કરણી, જિમ કલ્પમાંહે વિધિવરણી; ગુરૂ અમૃતવિજય પ્રસંગે, તિમ ભાખી સઘલી રંગે. (૧૪) ઢાલ અઢારમી (ઝાંઝરીયા મુનિવર ધન ધન તુમ ઉપદેશ—એ દેશી.) અથ ચેત્યમાં થાપનવિધિ બિંબપ્રવેશ જિમ કીજીયેંજી, કહિયે તેહ વિધાન; શુભ દિવસે થિર લગન નિવાસે, જોઈ શુભ ગ્રહવિધાન. જિનઘરમાં થા જિનપડિમા સુવિચાર—એ આંકણી) (૧) જે પીઠે પ્રભુ થાપાયેંજી, સિંહા વિધિ કરીએં પ્રશસ્તક દીપ ધૂપ કરિ ચર્ચિલેંજી, ચંદને પીઠ સમસ્ત. જિના વૃહિ સરસવ દુર્વા છે, તે ઉપર ધરી પ્રેમ, વૃષભશૃંગની મૃત્યકાજી, ગજદંતર મૃત્તિકા તેમ. જિન ખંડે રૂપક વલી, જવ ને દર્દ સમૂલ; થાપી તે ઉપર ઠાજી, સેવનપટ્ટ અનુકૂળ. જિન. (૪) યક્ષકર્દમે સ્વસ્તિક રજી, દક્ષણાવર્ત આકાર; કુર્મમંત્ર કુંભક કરીછ, લિખિયે વર્ણ સુધાર. જિન. (૫) બલિ બકુલ ઉછાલિનેજી, દેવવંદી ક્ષેત્રદેવ; સેવનપટ્ટે થાપા , મૂલનાયક જિનદેવ. જિન. (૬) ૧ સ્તુતિદાન બલિ મંત્રી. ૨ ચક્રની. ૨ જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44