Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ प्रत्याख्यानकषायोदयात् सर्वसावद्यस्यैकदेशाद्विरतस्य जघन्यमध्यमो त्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देशविरतिगुणस्थानम् उत्कर्षतो देशोनपूर्वकोंटिं यावस्थितिकमिदम् । અર્થ -પ્રત્યાખ્યાન કેધ, માન, માયા, લેભના ઉદયથી સર્વવિરતી નથી લઈ શકો, પરંતુ અપ્રત્યાખ્યાનીયન જવાથી સર્વ પાપોના એક દેશથી વિરતને જઘન્ય, મધ્યમ, યા ઉત્કૃષ્ટ એકાદ વિરતીધની પ્રાપ્તિ દેશવિરતી ગુણસ્થાનક કહેવાય છે, જેની ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કેટી સુધી સ્થિતિ હોય છે અને જઘન્ય સ્થિતિ અંતર મુદ્દતની છે. સર્વ જીવ આશ્રિત સદૈવની સ્થિતિ સમજવી. છઠ્ઠા ગુણસ્થાનનું સ્વરૂપ આ પ્રમાણ --- संज्वलनकषायमात्रोदयप्रयुक्तप्रमादसेवन प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामानः पञ्च । देशविरत्यपेक्षयात्र गुणानां विशुद्धिप्रकर्षाऽविशुद्धयपकर्षश्च, अप्रमत्तसंयतापेक्षया तु विशुद्धयपकर्षाऽविशुद्धिप्रकर्षश्च । एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटिं यावदित्यन्ये । અર્થ – સંજવલન કષાયમાત્રના ઉદયથી પ્રયુક્ત પ્રમાદનું સેવન હોય અને પ્રત્યાખાનીય કષાયના જવાથી ચારિત્રની પ્રાપ્તિ હોય અર્થાત પ્રમત્તયુક્ત સંયમીને આ પ્રમત્તગુણસ્થાનક હોય છે. અહીં પ્રમાદ મદિરા, કષાય, વિષય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રકારે જાણવા. દેશવિરતી ગુણસ્થાનકની અપેક્ષાએ આ ગુણસ્થાનકમાં ગુણવિશુદ્ધિને પ્રકષ છે અને અવિશુદ્ધિનો અપકર્ષ છે તેમજ અપ્રમત્ત સંયમીની અપેક્ષાએ તો વિશુદ્ધિનો અપકર્ષ છે અને અવિશુદ્ધિને પ્રકષ છે. આ ગુણસ્થાનકને અંતર મુદ્દતની અને કાઈ પૂર્વ કાટિની સ્થિતિવાલું માને છે. આ રહ્યું સાતમા ગુણસ્થાનકનું સ્વરૂપઃ संज्वलनकषायनोकषायाणां मन्दोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयः षट् वेदत्रयं च । अन्तर्मुहूसंस्थितिकमिदम् ॥ અર્થ:-સંજવલન કષાય અને નોકષાયના મન્દ ઉદયથી પ્રમ્મદનો અભાવ તેનું નામ અપ્રમત્ત ગુણસ્થાનક છે. સંજવલનના ક્રોધ, માન, માયા, લેભ તે સંજવલનના કષાય કહેવાય છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, અને સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ વેદ એ નવ નોકષાય કહેવાય છે. એમ તેર પ્રકૃતિને આ ગુણસ્થાનમાં બિલકુસ મંદ ઉદય હોય છે. આ ગુણસ્થાનકની સ્થિતિ અંતર મુદ્દતની હોય છે. આઠમા ગુણરથાનનું લક્ષણ હવે પછી વિચારીશું. (અપૂર્ણ) [ ૨૬૨ મા પૃષ્ઠનું અનુસંધાન ] सिरियिहरमाणथुत्तं, गुरुवरसिरिणेमिसूरिसीसेणं । पोम्मेणायरिएणं, लच्छीप्पह सीसपढणटुं ।। ५८ ॥ रइयं समयं कुज्जो, संघगिहे रिधिवुड़ढिकल्लाणं ।। पढ़णाऽऽयण्णणसीला, भव्वा पावितु सिधिसुहं ॥ ५९ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44