Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૮]
જ્ઞાનગોચરી
શિવ-પૂજા અને લિંગ-પૂજાને ચલાવવામાં પૂર્ણ સલ થયે.
ઋષિપત્નીએ આ જાતિમાં શિવપૂજા ચલાવવામાં કેવી રીતે સફલ થઇ તેની ભૂમિકા લખતાં તેએ જણાવે છે કે-
www.kobatirth.org
“ મહાદેવજી નગ્ન વેશમાં નવીન તાપસનું રૂપ ધારણ કરી મુનિએના તપાવનમાં આવ્યા. [વામન પુરાણુ અધ્યાય ૪૩, ક્લાક ૫૧-૬૭] ઋષિ-મુનિપત્નીઓએ તેમને દેખતાં જ ઘેરી લીધા. (એ જ પુરાણુ ક્ષેા. ૬૩-૫૯), મુનિગણ પેાતાના જ આશ્રમમાં મુનિપત્નીએની આ અદ્ભુત-અનુચિત કામાતુરતા જોઇ ‘મારે મારે। ' કહેતા પથ્થર, લાકડાં આદિ જે આવ્યુ તે હાથમાં લઈ ઢાડયા.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
""
(વામનપુરાળ છુરૂ, ૭૦) આમ ખેલીને તેમણે મહાદેવજીના ભાષણ, ઊલિગને નીચે પાડી નાંખ્યુ.
" क्षोभं विलोक्य मुनय आश्रमे तु स्वयोषिताम् । हन्यतामिति सम्भाष्य काष्ठपाषाणपाणय: ।
વાસન્તિ મ વસ્ય હિંગસૂર્ય વિમીષ† (વામનપુરાણ ૭૧) બાદમાં મુનિયેના મનમાં પણ ભયને। સંચાર થયેા. બ્રહ્મા આદિએ પશુ તેમને ઋષિમુનિએને સમજાવ્યા અને આખરે ઋષિપત્નીઓની પ્રિય-અભિલષિત શિવ-પૂજા શરૂ થઈ.
(વામન. પુ. ૪૩ ૪૪ અ.)
આ સંબધી વધુ પ્રમાણ આપતાં સેન બાપુ લખે છે કે— “ આવી અનેક કથાઓ પુરાણામાં છે. વિસ્તારના ભયથી અહીં તે બધી નથી ઉતારી છતાંયે ઉદાહરણરૂપે થેકડી કથાઓ નીચે આપુ છુ. ''
" अतीवपरुषं वाक्यं प्रेोचुर्देवं कपर्दिनम् । शेपुश्व शापैर्विविधैर्मायया तस्य मोहिता : ॥
32
kr
[ ૨૮૭ ]
કૂર્મપુરાણુ ઉત્તરા અધ્યાય ૩૭માં કથા છે કે પુરુષવેશધારી શિવજી સ્રવેશધારી વિષ્ણુને લઇને હજારા મુનિએથી સેવિત દેવદાવનમાં વિહરવા લાગ્યા. તેમને જોઇને મુનિપત્નીએ કામા થઈ ને નિજ્જ આચરણ કરવા લાગી. (બ્લેક. ૧૩-૧૭) તેમજ નારીવેશધારી વિષ્ણુને જોઇને મુનિપુત્રગણુ પણ મેાહિત થઇ ગયા. આ સ્થિતિ જોઈને ઋષિમુનિઓને ક્રોધ વ્યાપ્યા અને શિવજીની અતિસખ્ત શબ્દોમાં ભના કરી અભિશાપ આપવા લાગ્યા.
23
66
(ધૂર્મપુ. ૩૭–૨૨)
કિન્તુ અરૂન્ધતિએ તા શિવજીની પૂજા કરી. ઋષિમુનિએએ શિવજીને દિષ્ટિ પ્રūાર' લાકડી અને મુડીએથી ખૂબ માર્યાં અને કહ્યું કે ‘તું તારા લિંગનુ ઉત્પાટન કર'. મહાદેવજીને પણ એમનું કથન માની એમ જ કરવું પડયું. પરંતુ બાદમાં આપણે જોઇએ છીએ તેમ આવા વિધ કરનારા ઋષિમુનિઓને એ જ શિવલિંગપૂઘ્ન કરવા બાધ્ય થવું પડયું છે. ”
શિવપુરાણના ધર્મ સહિતાના દસમા અધ્યાયમાં જોતાં જણાય છે કે શિવજી
For Private And Personal Use Only

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44