Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] ન્હિનવવાદ [ ૨૭૯ ] પ્રદ્યુતનુત્પન્નસ્થિત અવર્સાપણીરૂપ લેાક ઉત્સર્પિણીરૂપ થાય છે, કારણ કે સમાયું; નિત્યમ્ ॥ જે નાશવત નથી, જેની ઉત્તિ નથી અને જેને નિશ્ચિત એક સ્વભાવ છે તેવી વસ્તુ નિત્ય છે. જો કે લેાક નાશવત નથી, અને લેાકની ઉત્પત્તિ પણ નથી પરન્તુ તેને સ્વભાવ એક નથી, કાઇક વખત લેાક ઉત્સર્પિણીરૂપ હોય અને કાઈ વખત અવસ`ણીરૂપ હોય છે. માટે લેાક અનિત્ય કહેવાય છે. બીજા પ્રશ્નના ઉત્તર--હે જમાલિ! જીવ સાશ્વત (નિત્ય) છે, કારણ કે ભૂતકાળમાં જીવ ન હતેા એમ ન હતું, વર્તમાન કાળમાં જીવ નથી એમ નથી, અને ભવિષ્યકાળમાં જીવ નિહ હોય એમ પણ નહિ થાય. પૂર્વ જીવ હતા, અત્યારે છે અને પછી પણ હુંમેશને માટે જીવ રહેવાના છે. માટે જીવ શાશ્વત (નિત્ય) છે. વળી હૈ જમાલિ ! જીવ અશાશ્વત (અનિત્ય) છે કારણ કે પૂર્વ કહ્યા પ્રમાણે જેની ઉત્પત્તિ ન હેાય, જેનેા નાશ ન હેાય અને જે સ્થિર એક સ્વભાવ હેાય તે નિત્ય કહેવય છે. જીવની ઉત્પત્તિ નાશ તે નથી, પરંતુ તેને સ્થિર એક સ્વભાવ નથી. કારણ કે કાઇ વખત જીવ નરકરૂપ હેાય છે, કાઈ વખત તિર્યંચસ્વરૂપ હાય છે, કાઈ વખત મનુષ્યરૂપે હાય છે, અને કાઈ વખત દેવરૂપ હોય છે. એ પ્રમાણે જુદા જુદા રૂપને ધારણ કરતા હેાવાથી જીવ અનિત્ય છે. જમાલિની નિદ્ભવતા અને કાળધ–પ્રભુએ પણ ઉપર પ્રમાણે સમજાવ્યા છતાં જાલિ સત્ય અની શ્રદ્ધાવાળા ન થયેા, પેાતાના મિથ્યા વિચારેને ત્યાગ ન કર્યાં. સત્ય વસ્તુને મિથ્યા આગ્રહથી છૂપાવવા લાગ્યા એટલે જમાલિ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પ્રથમ નિહ્નવ તરીકે પ્રસિદ્ધ થયેા. પછી સાચી વસ્તુમાં શ્રદ્ધા ન કરતા એવા જમાલિ પ્રભુપાસેથી ખીજે વિહાર કરી જાય છે. વિહાર કર્યા મછી મિથ્યાત્વના આગ્રહથી ઘણી દુર્ભાવના ભાવતા પોતાના આત્માને અને બીજાના આત્માઓને મિથ્યાત્વના માર્ગે દોરે છે. સન્માર્ગથી પતિત કરે છે. એમ કરતાં ઘણા વર્ષો સુધી સચમપર્યાયને પાળે છે. ધણી છઠ્ઠ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યાથી આત્માને તપસ્વી બનાવે છે અને છેવટે અમાસની-પન્દર અહારાત્રિના ઉપવાસની—તપશ્ચર્યા કરી પેાતાના આત્માને માનવદેહથી મુકત કરે છે. કાળ કરવાના સમયે મિથ્યાત્વની આલાચના કર્યા સિવાય પાપથી પાછા વળ્યા સિવાય કાળ કરીને લાન્તક નામના છઠ્ઠા દેવલાકમાં ફિલ્મિક નામની હલકી જાતિના દેવામાં સન્ન થાય છે. તે દેવાનું વધારેમાં વધારે આયુષ્ય તેર સાગરેશપમનુ હોય છે. ત્યાંથી ચ્યવી અને કાળકરી દેવટે ભવને અત કરીને જમાલિ મુક્તિમાં જશે. મહુરત શબ્દના અર્થ અને પ્રથમ નિહ્નવની સમાપ્તિ-જમાલિએ પ્રરૂપેલ વિચારામાં ઘણા આત્માએ જોડાયા એટલે જમાલિના મત એ ‘બહુરત' નામના મતથી એળખાય છે. અથવા બહુ એટલે ઘણે સમયે કાની નિષ્પત્તિ થવી એમ સમજીને છત્રે આસક્ત થયા એટલે તે મત અહુરત મત કહેવાય છે. એ પ્રમાણે પ્રભુ શ્રી. મહાવીરના શિષ્ય (પૂર્વાવસ્થાના જમાઈ) જમાલિ હુરતમતના ઉત્પાદક, ઘણે પ્રકારે સ્થવિરમુનિએએ સમજાવ્યા છતાં દુરાગ્રહી, પ્રભુએ પ્રતિએ।ધ્યા છતાં સન્માર્ગે ન આવ્યા અને ભવભ્રમણાના ભાજન થયા. આ પ્રથમ નિહ્નનેા વાદ પૂર્ણ થયે. [ચાલુ] પ્રતિ પ્રથમા નિવઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44