Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૮ ] સાતવાહન રાજાનું ચરિત્ર [ ૨૭૧ ] જીતે તેવું અત્યંત મધુર ગાતાં મહાદેવીએ તેનુ સ્વરૂપ સાંભળ્યું. દાસીના મેાંએ રાજાને જણાવીને તેનું મસ્તક પોતાની પાસે મગાવ્યું. હમેશાં રાણી તેને ગવડાવતી. બીજા દિવસે રાત્રે તે માયાસુરે તૈયારી કરીને જલદીથી જ તેને હરણ કરી અને ઘટાવિલખી નામના પોતાના વિમાનમાં બેસાડી. રાણીએ કરુણ રુદન શરૂ કર્યુ.-રે ! કાઇ મને હરી જાય છે. પૃથ્વીમાં કાઈ વીર નથી કે જે મને છોડાવે ? તે ખૂંદલા નામના વીરે સાંભળીને, દેાડીને આકાશમાં ઊડીને તેવિમાનને ઘટ હાથ વડે ખૂબ જોરથી ઝાલી રાખ્યું. તેથી તે પ્રાણવડે ચેાભાયેલું વિમાન આગળ ચાલી શકયું નહિ. ત્યારપછી માયાસુરે વિચાયું. શા કારણુથી આ વિમાન ચાલતું નથી ? જેવેા હાવડે વિમાનને ખેંચી રાખનાર એવા તે વીરને જોયે તેવું જ તરવાર વડે તેને હાથ કાપી નાંખ્યા. વીર જમીન ઉપર પડયેા. તે અસુર આગળ ચાલ્યા. પછી દેવીના અપહરણનું વૃત્તાન્ત જાણેલા એવા તે રાજાએ ઓગણપચાસ વીરાને આદેશ કર્યા કે પટરાણીની શેાધ કરે; કાણે એનું હરણ કર્યું છે. પહેલાંથી જ શુદ્રક પ્રત્યે ઇર્ષ્યાવાળા એવા તેઓ( વીરા)એ કહ્યું—મહારાજ ! શુક જ જાણે છે. એ જ તેનુ મસ્તક લઈ આવ્યા હતા [તેથી] તેણે જ દેવીનુ અપહરણ કર્યું છે. તેથી રાજાએ તેના પર ક્રોધાયમાન થયા છતાં [તેને] શૈલી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી. ત્યારપછી દેશના રિવાજ મુજબ તેનુ રક્તચંદન વડે શરીર લેખીને, ગાડામાં સૂવાડીને, તેની સાથે સખત રીતે બાંધીને રાજપુરૂષા જેવા લિ (દેવા) માટે ચાલ્યા તેવા જ પચાસે વીરા એકઠા થઇને શુદ્રકને કહેવા લાગ્યા, હે મહાવીર ! તું શા માટે આમ કાયરનો માફ્ક મરે છે ? ‘સમય અશુભને હરે છે' એ ન્યાયે રાજાપાસેથી કેટલાક દિવસની અવધિ માગ અને બધી જગાએ દેવીનું હરણ કરનારને શેાધ. શા માટે નિરર્થક જ પોતાની વીરતાની કાર્તિનો નાશ કરે છે? તેણે કહ્યું-ત્યારે રાજા પાસે [તમે જાએ, રાજાતે આ માટે વિજ્ઞાપન કરે. તે (વીરા)એ તેમ કયે તે રાજાએ શુદ્રકને પાછા ખાલાવ્યા. તેણે પણ પોતાના માંએ જ વિનંતિ કરી–મહારાજ ! મને અવધ દે જેથી પ્રત્યેક દિશામાં દેવા અને તેના અપહરણ કરનારને શેાધી કાઢુ. રાજાએ દશ દિવસની અવિધ આપી. શુદ્રકના ઘરમાં એ કૂતરાએ તેના સહચારી હતા. રાજાએ કહ્યું આ બન્ને કૂતરાએને અમારી પાસે સાક્ષીરૂપે મૂકીા. અને તું એકલા દેવીનુ' વૃત્તાન્ત મેળવવા પૃથ્વીમાં ભ્રમણ કર. તે પણ ‘ આદેશ પ્રમાણુ છે' એ પ્રમાણે ખેાલીને શક્તિશાળી થયે। છતે। નીકળ્યે . રાજાએ તે એક કૂતરાઓને સાંકળ બાંધીને પેાતાની પથારી (ખાટલા)ના પગે--પાયામાં બાંધી દીધા. શુદ્રક તે ચારે બાજી પટન કરવા છતાં પણ પ્રસ્તુત અર્થ (દેવીને શેાધવ!)ની વાર્તા પણ કયાંયથી ન મળી શકી ત્યારે વિચાર કરવા લાગ્યા-અહા ! મારા આ અપયશ ઉત્પન થયા જેથી આ (મારા જેવા) સ્વામીદ્રોહી વચમાં હોવા છતાં દેવીનુ અપહરણ કર્યું. અને કયાંયથી તેને (રાણીને ) પત્તો લાગતા તેથી. મરણ જ મારે શરણે એ પ્રમાણુ વિચારીને લાકડાં વડે ચિતા રચી, અગ્નિ લગાડયા અને જેવા મધ્ય પ્રવેશ કર્યાં તેવા જ દેવતાઓ વડે અધિત તે બે કુતરાઓએ જાણ્યું કે અમારા સ્વામી મ ઈચ્છે છે. તેથી દેવતાઈ શક્તિથી સાંકળે તેડીને વિલંબ વિના જ ન બન્ને જ્યાં શકે રચેલી ચિંતા હતી ત્યાં ગયા. દાંતે વડે વાળેથી ખેંચીને શકને માર કામે. તેણે પણ અકસ્માત તે અનેને જોઇને આશ્ચર્યાન્વિત મન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44