________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૮ ]
સાતવાહન રાજાનું ચરિત્ર
[ ૨૭૧ ]
જીતે તેવું અત્યંત મધુર ગાતાં મહાદેવીએ તેનુ સ્વરૂપ સાંભળ્યું. દાસીના મેાંએ રાજાને જણાવીને તેનું મસ્તક પોતાની પાસે મગાવ્યું. હમેશાં રાણી તેને ગવડાવતી. બીજા દિવસે રાત્રે તે માયાસુરે તૈયારી કરીને જલદીથી જ તેને હરણ કરી અને ઘટાવિલખી નામના પોતાના વિમાનમાં બેસાડી. રાણીએ કરુણ રુદન શરૂ કર્યુ.-રે ! કાઇ મને હરી જાય છે. પૃથ્વીમાં કાઈ વીર નથી કે જે મને છોડાવે ? તે ખૂંદલા નામના વીરે સાંભળીને, દેાડીને આકાશમાં ઊડીને તેવિમાનને ઘટ હાથ વડે ખૂબ જોરથી ઝાલી રાખ્યું. તેથી તે પ્રાણવડે ચેાભાયેલું વિમાન આગળ ચાલી શકયું નહિ. ત્યારપછી માયાસુરે વિચાયું. શા કારણુથી આ વિમાન ચાલતું નથી ? જેવેા હાવડે વિમાનને ખેંચી રાખનાર એવા તે વીરને જોયે તેવું જ તરવાર વડે તેને હાથ કાપી નાંખ્યા. વીર જમીન ઉપર પડયેા. તે અસુર આગળ ચાલ્યા. પછી દેવીના અપહરણનું વૃત્તાન્ત જાણેલા એવા તે રાજાએ ઓગણપચાસ વીરાને આદેશ કર્યા કે પટરાણીની શેાધ કરે; કાણે એનું હરણ કર્યું છે.
પહેલાંથી જ શુદ્રક પ્રત્યે ઇર્ષ્યાવાળા એવા તેઓ( વીરા)એ કહ્યું—મહારાજ ! શુક જ જાણે છે. એ જ તેનુ મસ્તક લઈ આવ્યા હતા [તેથી] તેણે જ દેવીનુ અપહરણ કર્યું છે. તેથી રાજાએ તેના પર ક્રોધાયમાન થયા છતાં [તેને] શૈલી ઉપર ચઢાવવાની આજ્ઞા કરી. ત્યારપછી દેશના રિવાજ મુજબ તેનુ રક્તચંદન વડે શરીર લેખીને, ગાડામાં સૂવાડીને, તેની સાથે સખત રીતે બાંધીને રાજપુરૂષા જેવા લિ (દેવા) માટે ચાલ્યા તેવા જ પચાસે વીરા એકઠા થઇને શુદ્રકને કહેવા લાગ્યા, હે મહાવીર ! તું શા માટે આમ કાયરનો માફ્ક મરે છે ? ‘સમય અશુભને હરે છે' એ ન્યાયે રાજાપાસેથી કેટલાક દિવસની અવધિ માગ અને બધી જગાએ દેવીનું હરણ કરનારને શેાધ. શા માટે નિરર્થક જ પોતાની વીરતાની કાર્તિનો નાશ કરે છે? તેણે કહ્યું-ત્યારે રાજા પાસે [તમે જાએ, રાજાતે આ માટે વિજ્ઞાપન કરે. તે (વીરા)એ તેમ કયે તે રાજાએ શુદ્રકને પાછા ખાલાવ્યા. તેણે પણ પોતાના માંએ જ વિનંતિ કરી–મહારાજ ! મને અવધ દે જેથી પ્રત્યેક દિશામાં દેવા અને તેના અપહરણ કરનારને શેાધી કાઢુ. રાજાએ દશ દિવસની અવિધ આપી. શુદ્રકના ઘરમાં એ કૂતરાએ તેના સહચારી હતા. રાજાએ કહ્યું આ બન્ને કૂતરાએને અમારી પાસે સાક્ષીરૂપે મૂકીા. અને તું એકલા દેવીનુ' વૃત્તાન્ત મેળવવા પૃથ્વીમાં ભ્રમણ કર. તે પણ ‘ આદેશ પ્રમાણુ છે' એ પ્રમાણે ખેાલીને શક્તિશાળી થયે। છતે। નીકળ્યે . રાજાએ તે એક કૂતરાઓને સાંકળ બાંધીને પેાતાની પથારી (ખાટલા)ના પગે--પાયામાં બાંધી દીધા. શુદ્રક તે ચારે બાજી પટન કરવા છતાં પણ પ્રસ્તુત અર્થ (દેવીને શેાધવ!)ની વાર્તા પણ કયાંયથી ન મળી શકી ત્યારે વિચાર કરવા લાગ્યા-અહા ! મારા આ અપયશ ઉત્પન થયા જેથી આ (મારા જેવા) સ્વામીદ્રોહી વચમાં હોવા છતાં દેવીનુ અપહરણ કર્યું. અને કયાંયથી તેને (રાણીને ) પત્તો લાગતા તેથી. મરણ જ મારે શરણે એ પ્રમાણુ વિચારીને લાકડાં વડે ચિતા રચી, અગ્નિ લગાડયા અને જેવા મધ્ય પ્રવેશ કર્યાં તેવા જ દેવતાઓ વડે અધિત તે બે કુતરાઓએ જાણ્યું કે અમારા સ્વામી મ ઈચ્છે છે. તેથી દેવતાઈ શક્તિથી સાંકળે તેડીને વિલંબ વિના જ ન બન્ને જ્યાં શકે રચેલી ચિંતા હતી ત્યાં ગયા. દાંતે વડે વાળેથી ખેંચીને શકને માર કામે. તેણે પણ અકસ્માત તે અનેને જોઇને આશ્ચર્યાન્વિત મન
For Private And Personal Use Only