Book Title: Jain Satyaprakash 1940 04 SrNo 57
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહ્નવવાદ લેખક–મુનિરાજ શ્રી રધવિજયજી [ ગતાંકથી ચાલું ] જમાલિના દુરાગ્રહ, ઢંક શ્રાવકની યુકિત, પ્રભુ શ્રી મહાવીર સ્વામી અને જમાલિના સમાગમ, ( પૂર્વે આપણે સાતે નયનું સ્વરૂપ સમજ્યા. હવે સ્થવિર મુનિએ જમાલિને ઋજુમૂત્ર નયને આધારે જે ઉત્તર આપે છે તે વગેરે જોઇએ. ) જમાલિનુ અન્તિમ વકતવ્ય-જમાલિ અને મુનિએના પરસ્પર વકતવ્યમાં છેવટે જમાલિએ કહેલ ક્રુ-સથારા એટલે અમુક વો પાથરવાં અને તે સર્વે વસ્ત્રો પથરાય ત્યારે જ સચારા પાથર્યાં કહેવાય, પરંતુ થાડાં વસ્ત્રો પાથર્યા હાય, અને થોડાં પાથરવાં બાકી હોય, ત્યાં સુધી સથારા પા! એમ કહી શકાય નિહ. પરંતુ જેટલાં વસ્ત્રો પાથયા. હાય તેટલે અંશે સથારી પાથર્યા છે, જેટલાં વર્ષો પાથરવાનાં બાકી છે તેટલે અશે પાથરવાને છે એમ કહી શકાય, એટલે સંથારા પાથરતા હોય ત્યારે પથરાયે એમ કહી શકાય નહિ. માટે જ મને પ્રભુશ્રી મહાવીર સ્વામીનાં ‘ કરતું એ કરાયું ’ વગેરે વચને મિથ્યા લાગે છે અને હું માન્ય કરતા નથી. મુનિઆના અન્તિમ ઉત્તર-જમાલ ! તમે કહેા છે તે વાત સત્ય છે, પણ તે કયારે કે જ્યારે વ્યવહારનયને આધારે આપણે વિચારીએ ત્યારે, કારણ કે–વ્યવહારનયથી કા ઘણે કાળ ઉત્પન્ન થાય છે. થાડુ કાર્ય થયુ હાય અને થાડુ હાય ત્યારે જેટલે અંશે થયું હોય, તેટલે અંશે થયું તેટલે અંશે થવાનુ છે એમ કહેવાય છે. અને જેટલું થવાનુ બાકી થવાનુ બાકી હોય સંથારા પણ જેટલેા પાથર્યા હાય તેટલેા જ પાથયેર્યા છે અને જેટલા બાકી હોય તેટલા પાથરવા બાકી છે, અને જ્યારે સંપૂર્ણ પથરાય ત્યારે જ સચારા પાથયાં છે એમ કહેવાય, પરંતુ વ્યવહારનયની માન્યતાને આધારે ઋજુત્રનયની માન્યતા મિથ્યા કહી શકાય નહિ. For Private And Personal Use Only પ્રભુ શ્રી મહાવીરસ્વામીનાં ‘કરાતું એ કરાયું' વગેરે વચને ઋજુત્રનયને આધારે કહેવાયેલાં છે. તે નય ઘણા સીધા અને સરલ નય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળને જોયા વગર વમાન કાળમાં શું છે તેની જ ચર્ચા તે નય કરે છે. તે નય કહે છે કેજે વખતે જે કાર્યો કરે તે વખતે તે કાર્યને ઉપયેગી સ સામગ્રી છે કે નહિ', જે કા ને ઉપયાગી સ સામગ્રી છે તે કાર્ય ધીરે ધીરે કેમ થાય છે, તરત જ ઉત્પન્ન થવું જોઈએ અને સામગ્રી નથી તે પણ કાર્ય ધીરે ધીરે ન થવું જોઇએ-કારણ કે જ્યારે સર્વ સામગ્રી મળશે ત્યારે જ કાર્યો થશે. જેમકે ઘટ’રૂપ કાર્ય કરવું છે, તે તેને માટે માટી, ચક્ર, દડ, દારા વગેરે સામગ્રી સામાન્ય રીતે જોઈએ છે. પર ંતુ આ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44