Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તપાગચછ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ કર્તા-શ્રી વિબુધવિમલ શિષ્ય (ત્રીજા અંકથી ચાલુ) સેજવાલાં પાલાં નહીં પાર લહલઈ ઘજા અરિ ઉદાર પાલખી સુખાસણ સુઘટસાર કુજત કૃમેલક ભરીય ભાર છે ૯૮ છે રથવાહણિ જૂઈ વૃષભ તુરંગ વેગવતી વિકિ દ્રય દુરંગ પરદલ પંચાનન સુહડ સૂર સાથિ છ વરણાવરણ ભૂરિ છે ૯૯ છે સરણાઈ સીંગા ઢોલ ઢક્ક દડવડી દમામાં દમદમક તતૂરણુકિ તૂરકિ રણરણતિ નફેરિ નદિ કાયર ધુણંતિ છે ૧૦૦ છે નીંસાણ ધસૂક્કઈ નવલ નાદિ ભાભારવ વજઈ ગુહિર સાદિ વરતંતિ તાલ વાજઈ મૃદંગ તિમતિમ સંઘાહિવ ધરઈ રંગ છે ૧૦૧ છે પીંપરાલી ઉછવ ઘણુ કિધ સંઘાહિવ પદવી સુગુરિદ સિરિ વિમલાચલ શૃંગારહાર રિસહસર વંદઈ વારવાર છે ૧૦૨ છે. જિન પૂછ પરમાનંદપૂરિ, શ્રી સંઘભગતિ તિહાં કિધ ભૂરિ અગ્યાર ગણાધિપ મુનિ ન પાર, સંઘપુજ સુપરિકિધિય ઉદાર. | ૧૦૩ છે કબહિ કનક ટૂંકા પ્રવાહિ કે કાંણદાણુ પંચવિધ ચાહિ મમ્મણ જણપૂરિ અતુલ આસ તિમતિમ સંઘાહિવ મનિ ઉલ્લાસ છે ૧૦૪ ગયગમણીં રમણીં રાસાદિંતિ...ગચ્છનાયક ગાઈ એક ચિંતિ આચારિજ દેઈ થપિય સુજાંણ મહીમંડલિ વરતઈ સુગુરૂ અણુ ૧૦૫ છે શ્રી હેમવિમલ ગપતિ તણું દહદિસિ પસરી હક વાદિ વિડંબન બિરૂદ બલિ વાદી કીધા મુંક ને ૧૦૬ ! હેમસરિસ અમરસ ઘરઈ તિહાપ સુણુપડઈ બહુચૂક દુમન નયન નાવ ઊથડંઈ જિમ રાવ દિઠઈ ઘુક ૧૦૭ હરામખેર ઘૂઘોર ડિજેર છhએ.. સુગામિ (૨) ઠાંમિ (૨) હમનામ દિપૂએ મહલ્વયાણ પંચગંચ, લંચ, દસ ટાલએ, તિકરણ ચરણ, સત્તરીતિ સુત્તરીતિ, પાલએ | ૧૦૮ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37