Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ પ્રથમ અક પાંચમા શ્રી જૈન સત્યપ્રકાશ તત્રી ચીમનલાલ ગોકળદાસ એક અભિપ્રાય (૯ જૈનદર્શન બહુ જ ઉચી કેટીનું દર્શન છે, આનાં મુખ્ય તત્ત્વો વિજ્ઞાન-શાસ્ત્ર (Science) Eી ના આધાર ઉપર રચાએલાં છે. છે આ મારૂં કેવળ અનુમાન જ નથી પણ મારે સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ પ્રગતિ સાધતું જાય છે તેમ તેમ જૈનધર્મના સિદ્ધાન્તા પણ સિદ્ધ થતા જાય છે ?? ---સ્વર્ગસ્થ હૈ. એલ. પી. સીટારી (ઇટલી) પ્રકાશક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશીંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ, ( ગુજરાત ) વાર્ષિક લવાજમ રૂ. ૨ સ્થાનિક રૂ. ૧ાા For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 37