Book Title: Jain Satyaprakash 1935 11 SrNo 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રાહક થવાને ઇચછનાર ભાઈને @ જે ભાઈને ગ્રાહક થવાની ઈચ્છા હોય તેમણે વી. પી. ન મંગાવતાં માસિકના એક વર્ષના લવાજમના બે રૂપિયા સમિતિના નામે મનીઑર્ડરથી મોકલી આપવા. જેથી વી. પી. ખર્ચના ચાર આના અચી જાય.. @ માસિકના જે અંકથી ગ્રાહક થવાની ઇચ્છા હોય તે અંકને નંબર સ્પષ્ટ લખી જણાવવો. @ જે ભાઈની માસિકની શરૂઆતથીજ, સંપૂર્ણ ફાઈલ રાખવાની ઈચ્છા હોય તેમણે તરતજ લખી જણાવવું. જેથી શરૂઆતના અંકાની બચી રહેલી થોડીક નકલ ખતમ થયા પહેલાં તે મોકલી શકાય. સાથેનું કાર્ડઆપ ગ્રાહક ન હો તો સાથેનું કાર્ડ ભરીને મોકલી આપશે ! અને ગ્રાહક હો તે આપના મિત્ર કે સંબંધી પાસે એ કાર્ડ ભરાવી જરૂર એક ગ્રાહક બનાવી આપશો ! એકી સાથે રુપિયા એકાવન કે તેથી અધિક રકમ આપી કાઈ પણ ભાઈ આ માસિકના સહાયક બની હમેશાંને માટે માસિક મેળવવાને હકદાર બની શકે છે, જાહેર ખબર બાબત આ માસિકમાં જૈન સાહિત્યનાં પુસ્તકો, જૈન ધાર્મિક ક્રિયાનાં ઉપકરણો જૈન સંસ્થાઓ તથા જૈન તીર્થો વિગેરે સંબંધી નાની કે મે ટી જાહેર ખબર માટે તથા જાહેર ખબરના દર માટે મળા યા લખાઃ શ્રી જનધર્મ સત્યપ્રકાશ સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37