Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 197
________________ ૧૧૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ સંગીત, નૃત્ય અને નાટ્યશાસ્ત્ર સંબંધી જૈન ઉલ્લેખો- આ નામથી ગુજરાતીમાં લિખિત ભાષણ જાહેર વ્યાખ્યાનરૂપે આપવા માટે મને વડોદરાની “College of Indian Music, Dance & Dramaties' તરફથી તા. ૨૬-૧૧-'૧૪ને રોજ આમંત્રણ મળતાં એ ભાષણ તૈયાર કરી એ વિદ્યાલયમાં મેં તા. ૧૩-૧-'પપને રોજ એ ભાષણમાંથી થોડાક મુદા વાંચી સંભળાવ્યા હતા અને કેટલાક મોઢેથી કહ્યા હતા. [સંગીતનાટ્યરૂપાવલી નામનો ગ્રંથ કગુ. વિદ્યા સારાભાઈ નવાબ દ્વારા સંપાદિત થઈ સારાભાઈ નવાબ દ્વારા અમદાવાદથી ઇ.સ. ૧૯૬૩માં પ્રસિદ્ધ થયેલ છે. આમાં કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતમાંથી સંગીત અને નાટ્ય વિષેના સેંકડો દુર્લભ ચિત્રો અને એનો પરિચય અપાયા છે.] કાવ્યાનુશાસનનું અલંકારચૂડામણિવૃત્તિ અને વિવેક વ્યાખ્યા સાથે સંપૂર્ણ અધ્યયન- લે. અમૃત એમ. ઉપાધ્યાય. પ્ર. સરસ્વતી પુસ્તક ભંડાર, ઇ. સ. ૧૯૮૪ [“Jain Painting Vol. 1-2, પ્રકા. રાજેન્દ્ર સારાભાઈ નવાબ. આમાં ૭૮૧ રંગીન ચિત્રો છે. પડીવશ્ય વીતાવવીધ (૧૪૭ ચિત્રો સાથે) પ્રકા. સારાભાઈ નવાબ. વિ. સં. ૨૦૩૩”] જૈન કાષ્ઠ પટચિત્ર- દક્ષિણ ગુજરાતના જૈન મંદિરોમાં રહેલા પટચિત્રો વિષે સચિત્ર-વિવેચન. (ગુજરાતી અને અંગ્રેજી બે આવૃત્તિઓ) સંશોધન, અનુકૃતિ અને આલેખન ડૉ. વાસુદેવ સ્માર્ત. પ્રકાશક : આ. ૐકારસૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલિ. ૨૦ આ. ૐકારસૂરિ આરાધના ભવન, સૂરત. P. peterson, operation in search of Sanskrit, Mss in the Bombay circle, Vol. I-VI, Bombay 1882-1898 A.D. C. D. Dalal, A Descriptivie catalogue of Manuscripts in the jain Bhandaras at Pattan, Vol.I, G.O.S. No. Lxxvi, Baroda 1937. H. R. Kapadia, Descriptive Catalogue of the Government Collections of Manuscripts deposited at the Bhandarkar Oriental Research institute. Vol. XVIIXIX, Poona 1935-1977. Muni Punya Vijaya, Catalouge of Palm Leaf, Mss. in the Shanti Natha Jaina Bhandar, Cambay. Vol-I, II, G.0.S, No. 139, 149, Baroda, 1961-1966 A.D. A. F. Shah, Catalogue fo Sanskrit: and prakrit, Mss. Muni Shree punya Vijayaji's Collection, Vol, I, II, II, L.D. Series No. 2,6,15, Ahmedabad, 1962, 1965, 1968 A.D. A. P. Shah, Catalogue of sanskrit and prakrit Mss. Ac. vijayadevasuri and Ac. Ksantisuris collection, part IV, L. D. Series, No. 20, Ahmedabad, 1968 A.D. Muni Punya Vijaya, New Catalogue of Sanskrit and Prakrit, Mss : Jesalmer Collection. L. D. Series No. 36, Ahmedabad 1972. A.D. ૧. આ લગભગ સો પાનાંનું ભાષણ અપ્રકાશિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340