Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
P ૨૨૫
P-૨૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
કર્યો નથી, પરંતુ વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજયરત્નસૂરિના રાજ્યમાં રચ્યાનું એમણે કહ્યું છે. એથી એ વિ. સં. ૧૭૩૨ની પૂર્વેનો નથી એમ ફલિત થાય છે.
૧૩૮
પૃ. ૧૨૦-૧૫૦ ગદ્યમાં છે. અને પૃ. ૧૩-૧૭નું લખાણ જ. મ.માં છે, પૃ. ૪૯૩માં રક્ષાપર્વનો ઉલ્લેખ છે.
સાક્ષીભૂત ગ્રંથો– વર્ષ-પ્રબોધમાં નિમ્નલિખિત ગ્રંથોનો સાક્ષી તરીકે ઉલ્લેખ કરાયો છે અને એમાંથી અવતરણો અપાયાં છે :
અર્થકાણ્ડ (પૃ. ૧૨૯, ૩૫૫, ૩૯૪, ૪૬૦), *ફુલક (પૃ. ૩૭૮), ગાર્ગીયસંહિતા (પૃ. ૨૭૧, ૪૧૫, ૫૦૩), ચતુર્માસકુલક (પૃ. ૩૫૪, ૩૭૪), જગન્મોહન (પૃ. ૨૭૨), "જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ (પૃ. ૮૯), *તિથિકુલક (પૃ. ૩૫૯, ૩૮૧), ત્રૈલોક્યદીપક (પૃ. ૧૭૯, ૩૯૨, ૪૬૦), નરપતિજયચર્યા (પૃ. ૨૧૭), બાલબોધ (પૃ. ૪૦૪, ૪૦૮, ૪૧૭), “ભગવતી (પૃ. ૪૪, ૬૩, ૬૫, ૬૭) અને એની વૃત્તિ (પૃ. ૪૬), *ભદ્રબાહુસંહિતા (પૃ. ૪૨૭), મેઘમાલા (પૃ. ૫૨, ૨૪૯, ૨૫૧, ૩૧૯) રુદ્રકૃત મેઘમાલા (પૃ. ૪૭, ૩૧૦૦, ૧૭૨, ૪૧૯૦, ૨૧૨, ૩૨૭), હીરવિજયસૂરિષ્કૃત મેઘમાલા (પૃ. ૫૪૧, ૬૨ ૨૩૭, ૭૨૫૩, ૪૩૧૧, ૩૪૨, ૩૮૫, ૪૫૧), રત્નમાલા (પૃ. ૮૬), વારાહીસંહિતા (પૃ. ૪૯૫), વિવેકવિલાસ (પૃ. ૫, ૩૦), “સ્થાન (પૃ ૨, ૩, ૮૯, ૧૮૯) અને એની વૃત્તિ (પૃ. ૪), દુર્ગદેવકૃત ષષ્ટિસંવત્સર (પૃ. ૧૦૮) અને અજ્ઞાતકર્તૃક સારસંગ્રહ (પૃ. ૧૮૮, ૩૫૮, ૩૬૨).
આ પુસ્તકમાં નીચે મુજબના ગ્રંથકારોનાં નામ આપી એમની કૃતિમાંથી અવતરણો અપાયાં છે :– કેવલકીર્તિ (દિ. (પૃ. ૩૧૨, ૪૨૩), ગિરધરાનંદ (પૃ. ૩૮૫), મેઘજી ઉપા. (પૃ. ૨૬૨, ૩૪૭), મેઘમાલાકાર (પૃ. ૧૦), રુદ્રદેવ (પૃ. ૩૦, ૨૧૨, ૩૩૭, ૩૬૭, ૪૧૦, ૪૨૩, ૪૨૪, ૫૦૧), વરાહ (પૃ. ૩૧૯, ૩૨૨, ૩૩૦, ૩૩૫, ૪૧૯), અને હીરસૂરિ (પૃ. ૨૫૮, ૨૬૦, ૨૮૯, ૨૯૨, ૩૪૦, ૪૬૦, ૪૬૧).
‘લૌકિક’ કે ‘લોક’ એવા ઉલ્લેખપૂર્વક ગુજરાતી પદ્યો નીચે મુજબનાં પૃષ્ઠોમાં અપાયાં છે :–
૧૧, ૨૩૦, ૨૩૨, ૨૩૪, ૨૩૮, ૨૪૮, ૨૬૦, ૨૮૯, ૨૯૦, ૨૯૬, ૨૯૮, ૩૨૦, ૩૨૬, ૩૪૨, ૩૪૮, ૩૫૨, ૩૬૧, ૩૬૬, ૩૯૩, ૧૦૪૦૧, ૪૦૬, ૪૦૭, ૪૧૨, ૪૪૨, ૪૫૦, ૧૧૪૫૧, ૪૫૪, ૪૫૯, ૪૬૦, ૫૦૦.
જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪૪)માં રચના-વર્ષે ‘તરીકે વિ. સં. ૧૭૩૨ પછીનો' એવો ઉલ્લેખ છે. આ પૃષ્ઠાંક ઉપર્યુક્ત (પૃ. ૨૨૪) ભગવાનદાસના પ્રકાશનના છે. આ ચિહ્નથી અંકિત કૃતિ પાઇયમાં છે.
૩-૪. આ પૃષ્ઠો ઉપર બ્રાહ્મણ રુદ્રદેવ એવો ઉલ્લેખ છે.
૫. અહીં હીરમેઘમાલા એવો ઉલ્લેખ છે.
૧.
૨.
૬-૯. આ અવતરણ ગુજરાતીમાં છે. પૃ. ૪૫૫માં મેઘમાલામાંથી ગુજરાતી ઉતારો છે. ૧૦-૧૧. અહીં ‘ભડુલી' એવો નિર્દેશ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340