________________
હારમેનીયમમાં સ્તવન વગાડવાની સમજ
તથા-ચાવીની સમજ (“હારમેનીયમ ગાઈડ”)
ગાયન શરૂ કરતી વખતે જે જે ગાયનના અક્ષરે ઉપ૨ હારમેનીયમના સુર આપ્યા છે એટલે જે અક્ષર ઉપર જે સુર લાગતો હોય તે સુરનાં અક્ષર લખેલા છે. તેની સમજ.
જેની ઉપર સા હોય તેને પહેલા સપ્તકને વડજ (સા) સુર લાગે છે તેમ સમજવું.
જેની ઉપર કરી હોય તેને પહેલા સતકને રીષભ (રી) સુર લાગે છે તેમ સમજવું.
એ પ્રમાણે અનુકમે સાતે સુરના નામના પ્રથમ અક્ષર રાખેલા છે તેવી રીતે ધ્યાન રાખવું. સાતે સુરનાં નામ નીચે મુજબ
- સા-રી-ગ-મ-પધ-ની હવે જે સ્તવનના અક્ષર ઉપર, ઉપર લખેલા સાત સુરનાં માહેલા જે અક્ષરે લખેલા હોય ને તેની ઉપર જે (કે) એવી નીશાની કરેલી હોય છે, તેને કોમલ સુર સમજ.
હવે જે સુરના અક્ષરે ઉપર (ટી) કરીને નીશાની કરી હોય તેને ઉપરના એટલે બીજા સપ્તકને સુર સમજ એટલે ટીપનાં સુર સમજવા.
જે સુરના અક્ષરો ઉપર અથવા સ્તવનના અક્ષરની નીચે અથવા ઉપર (ખ) નીશાની હોય તેને પાછળના સતકને સુર સમજવે એટલે જે સમકથી ગાયન શરૂ
"Aho Shrutgyanam