________________
ન. આડવ, ખાડવા અને સંપૂર્ણની સમજ. આડવ –એટલે જે રાગ રાગણીમાં ( કોઈપણ ગાયનમાં )
પાંચ સુર આવેલા હોય તેવા–રાગ રાગણીને આડવ નામ આપ્યું છે–જેમકે –માલકાશ, હીડાલમાં [ રિષભ ] રી, તથા [ પંચમ ] ૫ એ છે સુર નથી તેથી તેવા રાગને “આડવ” રાગ કહે છે. અને તેથી ઓછા સુર આવે, જેમકે, મગદા એ રાગણીમાં ફક્ત ચાર સુર છે એટલે જેમાં– રી-૫-મ-વર્જીત છે એટલે નથી તેવા રાગેને
“અતિ આડવ” કહે છે. ખાડા- -એટલે જે રાગ રાગમાં (કોઈપણ ગાયનમાં)
છ સુર આવેલા હોય તેવા રાગ રાગણીને
ખાડવ” નામ આપ્યુ છે. જેમકે રાગ-લલત તથા મારવા તથા વાગે સરી. એ રાગમાં ફક્ત પંચમને સુર નથી એટલે બાકીનાં છ સુર લાગે છે
તેવા રાગ રાગણીને “ખાડવ” રાગ કરી કહે છે. સંપૂર્ણ-એટલે જે રાગ રાગણીમાં (કોઈપણુ ગાયનમાં)
સાતે સુર આવેલા હોય તેવા રાગ રાગણીને “સંપૂર્ણ” એવું નામ આપેલું છે. જેમકેભેરવીમાં. સાતે સુર આવે છે તેવા બીજા રાધે હાય તેને પણ સંપુરણ કહે છે.
() છ રાગ તથા તેની સ્ત્રીઓનાં નામ. રામનું નામ.
સ્ત્રીઓનાં નામ. ૧ રાગ ભૈરવ-ભૈરવી, વેરાડી, (બેરારી) માધવી, . (મધ
માધ) સિંધુ (સીંધવી) અને બંગાળી
"Aho Shrutgyanam