Book Title: Jain Sangit Ragmala
Author(s): Mangrol Jain Sangit Mandali
Publisher: Mangrol Jain Sangit Mandali
View full book text
________________
(૨૪૫ >
ઘેર ઘેર હર્ષ વધામણારે, ઘેર ઘેર મંગળા ચાર; ખાલચંદ પ્રભુ જનમ્યારે, સંઘ સદા સુખકાર. બધાઈ ૩
૫૪ ૩૫૯ સુ, આરતીઋષભ જિનની. તૌરથની આસાતના નવી કરીએ-એ દેશી-તાલ-દીપચંદ્ગી અપચ્છા ફરતી આરતી જિન આગે, હાંરે જિન આગેરે જિન આગે; હાંરે એતે અવિચલ સુખડાં માગે, હાંરે નાભિ નંદન પાસ.
તાથેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે ય ચરણે ઝાંઝર ઝમકે; હાંરે સાવન ઘૂઘરડી ઘમકે, હાંરે લેતી ફૂદડી
માલ.
તાલ મૃદંગને વાંશલી દક્ વીણા; હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણા; હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે ખેતી મુખડું નિહાલ. ધન્ય મરૂદેવા માતને પ્રભુ જાયા, હાંરે તારી કંચન વરણી કાયા; હાંરે મેંતા પૂવ પુણ્ય પાયા, હાંરે દેખ્યા તારા દેદાર. પ્રાણજીવન પરમેશ્વરૂ પ્રભુ પ્યારા, હાંરે પ્રભુ સેવક હું છું તારે; હાંરે ભવે ભવનાં દુઃખડાં વારા, હાંરે તુર્ભે દીન દયાળ. સેવક જાણી આપણા ચિત્ત ધરો, હાંરે મારી આપદા સઘની હુરો; હાંરે મુનિ માણૂક સુખીએ કરો, હાંરે જાણી પેાતાને માલ.
"Aho Shrutgyanam"
મ ટેક.
અન
સ
જ
અમ

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306