Book Title: Jain Sangit Ragmala
Author(s): Mangrol Jain Sangit Mandali
Publisher: Mangrol Jain Sangit Mandali
View full book text
________________ ઉન, નકલે છે કે આ પુસ્તક મળવાના ઠેકાણું. 1 - બઈ શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી છે. બહાર કેટ " પાયાની ડીજી મહારાજના દેરાસરની જેડમાં બીજે માળે. મુંબઈ રાજ્યભકત પ્રીન્ટીંગ પ્રેસ પાયધૂની ભીંડીબજારને નાકે નેમીનાથજી મહારાજના દેરાસરની જેડમાં પેલે માળે. અમદાવાદ-સાંકળચંદ મહાસુખરામ ઘાંચી અળ. જાહેર ખબર. અમારે ત્યાં મુંબઈ, અમદાવાદ તથા ભાવનગર સભાને વગેરે તરફથી છપાવેલા જૈન ધર્મના તેમજ બીજાં સઘળી જાતનાં પુસ્તક કપાયત ભાવે મળશે. તેમજ અમારા છાપખાનામાં. જૈની, બાળબોધી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, તથા જાબ કામ વિગેરે સઘળી જાતનું છાપવાનું કામ કિફાયત ભાવે તેમજ વખતસર કરી આપવામાં આવે છે. મુંબઈ પાયોની ભીડી.. બજારને નાકે નમીનાથજી ! સાંકળચંદ મહાસુખરામ. મહારાજના દેરાસરની િરાજ્યભકત પ્રીન્ટીંગ પ્રેસના માલીક જેડમાં પેહેલે માળે. "Aho Shrutgyanam

Page Navigation
1 ... 304 305 306