Book Title: Jain Sangit Ragmala
Author(s): Mangrol Jain Sangit Mandali
Publisher: Mangrol Jain Sangit Mandali
View full book text
________________
ચૂડી પાલખી પેઢતો રે, ધના, નિત્ય કેાઈ ખુબીર માણ એતે અતીસ કોમનિ રે, ધના, ઉભિ કરે, અરદાસરે; ધનજી, મત લીચે સંજમ ભા૨. ધનાજીઃ—નાર સકારા હું ગરે, માતા, કોને આ રાગ
સુનીઅ૨નિ વાણી રે, માતા, એ સંસાર અસાર;
જનની, અમે લેરું સંજમ ભા૨, માતા –હાથમેં લેગે પાતરારે, ધના, ઘર ઘર માંગે ભીખ; રે કઈ ગાલજ કાઢસે રે, ધના, કોઈ દેવે લ્ય શીખરે;
ધનજી, મત લીયે સજમ ભા૨. ધનજીઃ–-તજદીયા મંદિરમાલીયા, માતા,તકદીયેસબસંસાર;
તજદિની ઘરકી સ્ત્રી, માતા, છેડ ચઢ્ય પરિવાર, જનની, અમે લેરું સજમ ભાર. ઉચાં તે મંદિર માલિયરે, માતા, જુઠે સબ સંસાર; જિવત ચુંટે કાલજો રે, માતા, મુવા નરક લે જાય;
જનની, અમે લેરું સજમ ભાર. માતા – રાત્રી ભોજન પર હારારે, ધના, ઉપરનારી પચખાણ, પરધનસું દૂરા રહે, ધના, એહજ સંજમ સાર; ધનજી, મત લીયે સજમ ભા૨. મત પિતા વર નહીં રે, ધના, મતકર એસી બાત; એહ અતિ અસ્ત્રી રે, ધના, એસા દેગી સાપરે; ધનજી, મત લીચા સજમ ભ૨.
૧૭ ના જીઃ-કરમ તણું દુઃખ મેં સહ્યાંરે, માતા, કેઈન જાણે ભેદ; રાગ દ્વેષ કે કારણેરે, માતા, વાધ્યાં વેર વિરેાધરે; જનની, અમે લેરું સજમ ભા૨. સાધુપણા મેં સુખ ઘણા રે, માતા, નહીં દુઃખરે લવલેશ; મલશે સેઇ ખાવડુંરે, માતા, સે કેાઈ સાધુ કહાયરે; જનની, અમે લેરું સજમ ભાર. એકલડે ઉડી જાય રે, માતા, કાઈ ન રાખણહા૨; એક જીકે કારણેરે, માતા, કયું કરે એતો વિલાપરે; જનની, અમે લેરડું સજમ ભાર.
૨ ૦ 1 કેાઇ ધના મ૨ ગરે, માતા, ન કેાઈ ગયે પરદેશ;
"Aho Shrutgyanam

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306