Book Title: Jain Sangit Ragmala
Author(s): Mangrol Jain Sangit Mandali
Publisher: Mangrol Jain Sangit Mandali

View full book text
Previous | Next

Page 272
________________ ( ૨૪૪ ) ૫૬ ૩૫૭ મું, અથ જીન નવઅંગ પુજાના દુ જલ ભરિ સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. જાનુ એલે કાઉશગ ૨હ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડા કેવલ લઘુ, પૂ જાનુ નરેશ. લોકાંતિક વચને કરી, વરા વરશી દાન; કર કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુ માન. માન ગયું દેય અંસથી, દેખી વીર્ય અનંત; ભુજ ખલે ભવજલ તરચા, પૂજે બંધ મહંત સિદ્ધ શિલા ગુણ ઉજલી, લેકાંતે ભગવંત નસિઆ તેણે કારણું ભવિ, શિર શિખા પૂજંત, તીર્થંકર પદ પુણ્યથી, તિહું આણુ જન સેવંત ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. સાલ પહા૨ પ્રભુ દેશના, કંઠ વિવર વર તુલ મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. છ હદય કમલ ઉપશમ અલે, માન્યા રાગને રાષ; હીમદ વન ખંડને, હૃદય તિલક સંતોષ. રત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણ વિશ્રામ; નાભિકમલની પૂજના, કરતાં અવિચલ ધામ. ઉપદેશક નવ તત્વના, તેણે નવ અંગ જિમુંદ; પૂજે બહુ વિધ રાગથી, કહે શુભ વીર મુણિંદ. પદ ૩૫૮ મું, વધાઈ નગર અધ્યા માહે મેઘ ઘેર રંગ બધાઈ-એ-રાહુ તાલ-તીતાલ. નગર અધ્યામાંહે મેઘ ઘેર,રંગબધાબાજે છે-હેલ્હારાજ.બ માતા સુમંગળા જનમ્યા, સુમતિનાથ સુખકાર; સુમરા ભઈ સૈ દેશમાંરે, પ્રગટ ભયે જયકાર. બધા. ૧ દ્રિાદિક બહુ સુર મલીર, મેરૂ શિખર લઈ જાય; સનાત્ર મહોત્સવ તીહાંકરેજે, મનવચ થીર કરી કાચ. બ૦ ૨ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306