________________
છ. * ગાતી વખતે દશ દેષ સંભાળીને ગાવું ?
દશ દેષનાં નામ,
૧ કાગડાના જે સ્વર કાઢવે. ૨ કાળ એટલે વખત. ૩ તાલ હીન, એટલે બેતાલ ગાય તે. ૪ સ્વરભંગ એટલે ગાવામાં સાદ તુટી જાય તે.
૫ ભવાં, મુખ અને ગળાને બેડેલ કરી હલાવવું તથા ડેલાવવું.
દ સર્વ અંગને ડોલાવ્યા કરવું એટલે હલાવવું.
૭ સુરનો ભેદ ન જાણુ એટલે સુરના ભેદ જાણ્યા વગર ગાવું તે.
૮ કપાલી સુર એટલે બહુ ઉંચા સુરે તાણ ખેચ કરો ગાવું તે.
૯ વખત વિના રાગને ગાવો તે.
૧૦ રસ ઉપજે એવા રાગનું બરાબર આલેપ થાય નહીં એટલે રાગની મઝા ન દેખાડે.
ઉપર પ્રમાણે ૧૦ દેષ સંભાળીને ગાનારાઓએ ગાવું. તે ઉપરાંત પણ બીજા દેષ છે; જેમકે ––અવાજ ફાટેલા હાય—અવાજ બેસી ગયેલા હેય—અવાજ સુર પર કાયમ ન ડરે-નાકમાંથી ગાતો હાય--ગાતી વખતે ગાલને લાવતો હોય–ગરદન વાંકી કરી રાત હાય— બીહી મીહીને ગાતો હાય-અગને હલાવતા હેાય ધુજા વતા હોય–દાંત પીસીને ગાતે હોય તે સર્વ દેષ ધ્યાન રાખી ગાય તો વધારે સારૂ લાગે,
"Aho Shrutgyanam