________________
( ૭૨ ) तेजः स्फुरन्मणिषु याति यथा महत्त्वं, नैवं तु काचशकले किरणाकुलेऽपि ॥ २० ॥
અર્થ–પ્રકાશને કરનારું જ્ઞાન જેવી રીતે તમારું વિષે શેભે છે. તેવી રીતે ખેતપેતના શાસનના સ્વામી એવા હરિહરાદિક દેવને વિષે શુભતું નથી. કેમકે દેદીપ્યમાન મણિઓને વિષે તેજ જેવી રીતે ગેરવતાને તેવી રીતે કિરણ કરીને ગ્યાસ એવા કાચના કટકાને વિષે તેજ ગેરવતાને પામતું નથી. ૨૦ છે
પદ ૭૧ મું, ભક્તામર-વિસમું સ્તવન.
રાગ-ગેડી-તાલ-દીપચંદી. જૈસે જ્ઞાન અનંત હૈ તેરે, સકલ દેવ હરિહર સું દેખે, નિજ૨ ન આવત અનેર, જે. ૧ જાતિવંત માનિકી મહિમા, પાવત મૂલ ભલે રે, હું નહી મહિમા કાચ શકલકી, રવિકર ચલક ઘનેરા; દેવ સેવક પ્રભુ કેરે.
જેસો. ૨.
હવે ભગવાનની નિંદા સ્તુતિ કહે છે. मन्ये वरं हरिहरादयएव दृष्टा, दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति ।। किं वीक्षितेन भवता भुवि येन नान्यः, कश्चिन्मनोहरति नाथ भवांतरेऽपि ॥ २१ ॥ ' અર્થઃ—હે નાથ! હું માનું છું કે હરિહરાદિક દેને દીઠા તે સારું જ થયું કેમકે તેમને દેખવાથી મારું મન તમારે વિષે સંતેષને પામે છે. તમારા દર્શન કરીને શું? કારણ કે જેના દર્શન કરીને પૃથ્વીને વિષે કોઈ અન્ય દેવ ભવાંતરને વિષે પણ મન હરણ કરતા નથી. v ૨૧
"Aho Shrutgyanam