________________
( ૧૨ ) सुजतीमसितशिरोरुहललितं मनुजशिरोवलिपलितं ।। कोविदधानां भूघनमरसं प्रभवति હું કરૂં . વિ. u ૭ છે
અર્થ –કાળા કેશે કરીને ઘણુંજ સુંદર મનુષ્યને મસ્તકને ઘેલું કરનારી, પૃથ્વી ઉપર મેઘ સમાન શરીરને શુષ્ક કરનારી, એવી આવતી જરા અવસ્થને રોકવાને યે પુરૂષ સમર્થ થાય (કેઈ નહી) . ૭ .
उद्यत उग्ररुजा जनकायः कः स्यात्तत्र सहायः।। एकोऽनुभवति,विधुरुपरागं विभजति कोऽपि न માર્ગ ૫ વિ૦ ને ૮
અર્થ –હે જન! જ્યારે દેહ ઉગ્ર રોગે કરીને વ્યાસ થશે, ત્યારે તારે કેણ સહાય થશે. કેમકે ચંદ્ર પોતે એકલે રાહુના ગ્રહણની પીડા ભેગવે છે, પણ બીજા કોઈ ભાગ લેતા નથી. ૮ છે
शरणमेकमनुसर चतुरंगं परिहर ममतासंगं ।। विनय रचय शिवसौख्यनिधानं शांतसुधा. रसपानं ॥ वि० ॥ ९ ॥
અર્થઃ—જેના દાન શીલ તપ અને ભાવ એ ચાર અગછે. એવા એક ધર્મનું જ શરણ કર અને મમતાને સંગ પરિહર. હે વિનય! શિવ સુખના ભંડાર રૂપ શાંત સુધારસનું પાન કર. ૫ ૯
इत्यात्मबोधस्तवनसंपूर्णम्. દરજws at wwws
"Aho Shrutgyanam