________________
( ૧૨૧ ) કરીને યુક્ત અને અખલિત બળને ધારણ કરનાર રાજાને પણ, જેમ માંછલાંને મારનાર ન્હાના માંછલાંને પકડી લે છે, તેમ યમ પકડી લે છે. . . .
प्रविशति वजमये यदि सदने तृणमथ घटयति वदने ॥तदपि न मुंचति हतसमवर्ती निर्दयવજન ૫ વિ૦ m ? |
અથે-જે વજમય ઘરમાં પ્રવેશ કરે અથવા મુખમાં તૃણ ઘાલેતે પણ નિર્દય અને પરાક્રમ કરીને નાચનારે તથા જેની સમાન ઘાત કરવાની જ વૃત્તિ છે એવો કાળ તેને પણ મુકતો નથી | ૪ |
विद्यामंत्रमहौषधिसेवां सृजतु वशीकृतदेवां ॥ रसतु रसायनमुपचयकरणं तदपि न मुंचति મcom વિ૦ + ૫ છે.
અર્થ –વિદ્યા, મંત્ર અને મહષધિને સેવે, દેવતા ઓને વશ કરે, રસાયનના ઉપચાર કરે, તે પણ મરણ મુકતું નથી ૫ |
वपुषि चिरं निरुणद्धि समीर पतति जलधिपरतीरं ॥ शिरसि गिरेरधिरोहति तरसा तदपि स जीति जरसा ॥ वि. ॥ ६ ॥
અથે–દેહને વિષે બહુ કાળ વાયુને રેકે (અર્થાત્ સમાધિ ચડાવે) અથવા સમુદ્રને બીજે તીરે જાઓ કે વેગે કરીને પર્વતના શિખર ઉપર ચડી બેસે, તેપણું જરા અવસ્થાએ કરીને ક્ષીણ થવું તે થશેજ. u ૬ .
૧૧
"Aho Shrutgyanam'