________________
( ૧૦૩ ) पक्काम्रतानं विभात्योष्टयुग्मं, सन्मल्लिनाथोजिनोमां पुनातु ॥ ५॥
અર્ચજેમનું પ્રકાશિત ચંદ્ર સ્નાના સરખું કાંતિ યુક્ત શ્રેષ્ઠ મુખ કમળ છે, જેમનું ગજરાજના સરખું સુંદર યમન છે, અને ઉત્તમ પાકેલા આમ્ર ફળ સમાન લાલ વર્ણવાળા જેમના બન્ને એઝ શેલે છે, એવા રૂડા મલ્લિનાથ સ્વામી અને પવિત્ર કરે પણ
शुभादभ्रलक्षार्जुनश्वेतदन्त, ततिांति यस्य प्रभोर्नित्यमेव, રિલriાશ્રીપુd gi, स सन्मल्लिनाथोजिनोमां पुनातु ॥ ६॥
અર્થ –જે પ્રભુની સુંદર સર્વ સામુદ્રિક લક્ષણો કરીને યુક્ત અને અર્જુન નામના તૃણના જેવી શ્વેત દંતની પંક્તિ શોભે છે અને વિશાળ તથા કાંઇક લાલ વર્ણની શોભા યુકત બે નેત્ર છે, એવા રૂડા શ્રી મલ્લિનાથ સ્વામી મને પવિત્ર કરશે. તે ૬ ૫
॥ इति श्रीमलिनाथस्तोत्रं संपूर्णम् ।।
श्रीविविधजिनेंद्रस्तुतिः • ૭ સુપાર્શ્વજિનરતુતિઃ
તોટ ૪૬. जयवंतमनंतगुणैर्निभृतं, दृथिवीसुतमद्भुतरूपभृतम् ।।
"Aho Shrutgyanam